________________
મહાપુરુષ
( ૧૭ )
મહાપુરુષની ભાવના –
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ ३३ ।।
આ પિતાને છે અને આ પર-બીજે છે, એવી ગણનાધારણ તુચ્છ મનવાળાને હેય છે, ઉદાર ચરિત્રવાળા પુરુછોને તે આખી પૃથ્વીના જ પિતાના કુટુંબરૂપ જ છે. ૩૩. મહાપુરુષનું અટલ વચન –
जलधूलिधरित्र्यादिरेखावदितरनृणाम् । परं पाषाणरेखेव, प्रतिपन्नं महात्मनाम् ॥ ३४ ॥
બીજા સામાન્ય મનુબેએ જે વચન અંગીકાર કર્યું હોય તે જળ, ધૂળ અને પૃથ્વીની રેખા સમાન હોય છે એટલે કે તેમનું વચન ફરી પણ જાય છે. પરંતુ મહાપુરુ
એ અંગીકાર કરેલું વચન પત્થરની રેખા જેવું હોય છે એટલે કે તે કદાપિ ફરતું નથી. ૩૪. મહાપુરુષ સ્વીકત છોડતાં નથી –
समुद्राः स्थितिमुज्झन्ति, चलन्ति कुलपर्वताः । प्रलयेऽपि न मुञ्चन्ति, महान्तोऽङ्गीकृतं व्रतम् ॥ ३५॥
પાર્શ્વનાથસિક (m), , ૪૨૨૦. સમુદ્ર મર્યાદા મૂકે, કુલપર્વતે ચલાયમાન થાય કે જગતને પ્રલય થઈ જાય તે પણ મહાપુરુષો સ્વીકાર કરેલા વ્રતને કદી ભંગ કરતા નથી, વ્રતને છેડતા નથી. ૩૫.