________________
મહાપુરુ,
( ૧૫ ). तत्तेजस्तरणेनिंदाघसमये तद्वारि मेघागम,
तज्जाड्यं शिशिरे मदेकशरणैः सोढं पुरा यैदलैः । आयातस्त्वधुना फलस्य समयः किं तेन में तैर्विना, स्मृत्वा तानि शुचेव रोदिति गलत्पुष्पैर्मधूकद्रुमः।।२८॥
अन्योक्तिमुक्तावलि. મહુડાનું ઝાડ કહે છે કે-એક મારે જ શરણે રહેલાં મારાં જે પાંદડાઓએ પહેલાં ઉનાળાની ઋતુમાં સૂર્યના તે ‘ઉગ્ર તાપને સહન કર્યો છે, વર્ષાઋતુમાં તેવું (મુશળધારે પડતું) પાણી સહન કર્યું છે, તથા શિયાળામાં સખત ઠંડી સહન કરી છે. અને હવે અત્યારે મને ફળ આવવાને સમય પ્રાપ્ત થયે છે તે પણ તે પાંદડાં વિના મારે તે ફળવડે શું છે ? એ પ્રમાણે પિતાનાં ખરી પડેલાં પાંદડાંનું સ્મરણ કરીને તે મહુડાનું વૃક્ષ ગળી પડતાં પુપના મિષથી જાણે શેકવડે તે હોય એમ લાગે છે. ૨૮. छिनं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुखण्डं,
घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ।।२९।।
વૃદ્ધવાળાતિ, ૨૦ ઈs. ફરી ફરીને કપાવા છતાં શેરડી મીઠી જ હોય છે, ફરી ફરીને ઘસાવા છતાં ચન્દન સુગન્ધી જ હોય છે, ફરી ફરીને તપાવ્યા છતાં તેનું સુન્દર-વર્ણવાળું જ હોય છે, કેમકે પ્રાણને પણ ઉત્તમ વસ્તુઓની પ્રકૃતિમાં વિકાર થતું નથી. ૨૯.