________________
સુભાષિત-પ-રત્નાકર
उदेति सविता रक्तो रक्त एवास्तमेति च । सम्पत्तौ च विपत्तौ च, महतामेकरूपता ॥ ३० ॥
સૂર્ય ઉદય વખતે રાતે હોય છે અને અસ્ત વખતે પણ રાતે જ હોય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે પુરુષને સંપત્તિમાં તેમ જ વિપત્તિમાં પણ સમાનપણું જ હોય છે. ૩૦.. મહાપુરુષા સજ્વાભિમાની –
कुसुमस्तबकस्येव, द्वयी वृत्तिर्मनस्विनः । मूर्ध्नि वा सर्वलोकस्य, शीर्यते वन एव वा ॥ ३१ ॥
શ્રીઉતાવ્ય, સ , રોડ ૫૮. પુષ્પના ગુરછાની જેમ સજજન પુરુષને બે પ્રકારને આચાર હોય છે. એક તે સર્વ લેકના મસ્તક પર રહેવું અથવા બીજી રીતે વનમાં જ નાશ પામે. (સર્વ લેકમાં શ્રેષ્ઠ થઈને રહેવું અથવા વનવાસ કરી આત્માનું કલ્યાણ કરવું.) ૩૧. वनेऽपि सिंहा मृगमांसभक्षिणो
કુક્ષિતા નૈવ રૂપ રતિ एवं कुलीना व्यसनाभिभूता
ન નનમણિ સમાવતિ | રૂ૨ | મૃગ(પશુ) ના માંસનું ભક્ષણ કરનારા વનમાં રહેલા સિંહ અત્યંત ભૂખ્યા હોય તે પણ તે ઘાસ ખાતા નથી. તે જ પ્રમાણે ઉત્તમ કુલીન માણસો ઘણા કષ્ટમાં આવ્યા હોય તે પણ તે નીચ કર્મ કરતા નથી. ૩ર,