________________
નેહ કર
મા ધીરજ
પરના
મહાપુરુષ
(૧૯) જેઓ સર્વ કાર્યોને સિદ્ધ કરનાર ઉચિતપણને જાણે છે અને જેઓ સવે અને પ્રિય કરનારા છે તેવા મનુષ્ય લેકમાં વિરલા જ છે. ૩૮. विरला जानन्ति गुणान्, विरलाः कुर्वन्ति निर्धने स्नेहम् । विरला रणेषु धीराः, परदुःखेनापि दुःखिता विरलाः ॥३९॥
કઈક વિરલા પુરુષે જ ગુણને જાણે છે, વિરલા પુરુષે જ નિધન મનુષ્ય ઉપર સ્નેહ કરે છે, વિરલા પુરુષો જ રણસંગ્રામમાં ધીરજવાળા હોય છે, અને વિરલા પુરુષે જ પરના દુઃખે દુખી હોય છે. ૩૯ ઉત્તમ, મધ્યમ, અધમ પુરુષા– एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये। तेभी मानुषराक्षसाः परहित स्वार्थाय निम्नन्ति ये, ये निम्नन्ति निरर्थकं परहिवं ते के न जानीमहे ॥ ४० ॥
શિશs (મ ), . . જેઓ સ્વાર્થને ત્યાગ કરી બીજાના પ્રજનને સાધનારા હોય તે સત્પરુષે કહેવાય છે, જેમાં સ્વાર્થના વિરોધ વિના અન્યના પ્રજનને માટે ઉદ્યમને ધારણ કરનારા હોય તે મધ્યમ પુરુષે કહેવાય છે, જેમાં સ્વાર્થને માટે થઈને અન્યના હિતને હણે છે, તે આ મનુષ્યરૂપી રાક્ષસે કહેવાય છે, અને જે કાંઈ પણ પ્રજન વિના–વૃથા–જ પરના હિતને હણે છે તેમને કેવા કહેવા તે અમે જાણતા નથી. ૪૦.