________________
મિત્ર
( ૯ર૩ )
હોય તે સંબંધી પાછળથી ઠપકે આપવામાં જે પંડિત હેય તે મિત્ર કહેવાતું નથી. ૨.
आपत्काले तु सम्प्राप्ते, यन्मित्रं मित्रमेव तत् । वृद्धिकाले तु सम्प्राप्ते, दुर्जनोऽपि सुहद्भवेत् ॥३॥
વતન, માતા , શો ૨૮. આપત્તિને સમય જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જે મિત્ર રહે તે જ ખરો મિત્ર છે; અને સ પત્તિને કાળ પ્રાપ્ત થાય ત્યારે તે દુર્જન પણ મિત્ર થઈ જાય છે. ૩.
सर्वः पदस्थस्य सुहद्, बन्धुरापदि दुर्लभः । ये यान्त्यापदि बन्धुत्वं, सुहुदो बन्धवश्च ते ॥ ४ ॥
થાય. અધિકારાદિક પદવીને વિષે રહેલા મનુષ્યના સર્વ કઈ મિત્ર થાય છે, પણ આપત્તિને વિષે બંધું મળ દુર્લભ છે. જેઓ આપત્તિમાં બંધુપણાને પામે છે તે જ મિત્રો અને બંધુઓ છે. ૪. ખરાબ મિત્ર –
परोक्षे कार्यहन्तारं, प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत्तादृशं मित्रं, विषकुम्भ पयोमुखम् ॥ ५ ॥
હિતોશ, વિરામ, રહો. ૭૭. પરેલમાં-ગેરહાજરીમાં-કાર્યને નાશ કરનાર અને પ્રત્યશમાં પ્રિય વચન બેલનાર હોય તે મિત્ર, જેના મુખમાં– ઉપર દૂધ નાંખ્યું હોય એવા ઝેરના ઘડાની જેમ ત્યાગ કરવા લાયક છે. ૫.