SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્ર ( ૯ર૩ ) હોય તે સંબંધી પાછળથી ઠપકે આપવામાં જે પંડિત હેય તે મિત્ર કહેવાતું નથી. ૨. आपत्काले तु सम्प्राप्ते, यन्मित्रं मित्रमेव तत् । वृद्धिकाले तु सम्प्राप्ते, दुर्जनोऽपि सुहद्भवेत् ॥३॥ વતન, માતા , શો ૨૮. આપત્તિને સમય જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જે મિત્ર રહે તે જ ખરો મિત્ર છે; અને સ પત્તિને કાળ પ્રાપ્ત થાય ત્યારે તે દુર્જન પણ મિત્ર થઈ જાય છે. ૩. सर्वः पदस्थस्य सुहद्, बन्धुरापदि दुर्लभः । ये यान्त्यापदि बन्धुत्वं, सुहुदो बन्धवश्च ते ॥ ४ ॥ થાય. અધિકારાદિક પદવીને વિષે રહેલા મનુષ્યના સર્વ કઈ મિત્ર થાય છે, પણ આપત્તિને વિષે બંધું મળ દુર્લભ છે. જેઓ આપત્તિમાં બંધુપણાને પામે છે તે જ મિત્રો અને બંધુઓ છે. ૪. ખરાબ મિત્ર – परोक्षे कार्यहन्तारं, प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत्तादृशं मित्रं, विषकुम्भ पयोमुखम् ॥ ५ ॥ હિતોશ, વિરામ, રહો. ૭૭. પરેલમાં-ગેરહાજરીમાં-કાર્યને નાશ કરનાર અને પ્રત્યશમાં પ્રિય વચન બેલનાર હોય તે મિત્ર, જેના મુખમાં– ઉપર દૂધ નાંખ્યું હોય એવા ઝેરના ઘડાની જેમ ત્યાગ કરવા લાયક છે. ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy