SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા મિત્રઃ— (મિત્ર ૨૦) पापान्निवारयति योजयते हिताय, गुह्यं च गूहति गुणान् प्रकटीकरोति । आपद्गतं न च जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥ १ ॥ નીતિાસા ( મસ્તુપુર), મો॰ હૂં. જે પાપથી નિવારણ કરે છે-પાપ કરતાં અટકાવે, હિતકારક કાર્યમાં જોર્ડ, ગુપ્ત વાતને છુપાવે, ગુણેાને પ્રસિદ્ધ કરે, આપત્તિમાં પણ ત્યાગ કરે નહીં તથા સમય આવે દ્રષાદિની સહાય આપે છેઃ આ પ્રમાણે સારા મિત્રનાં લક્ષણુ સત્પુરુષા કહે છે. ૧. स सुहृद्यो विपन्नार्थदीनमभ्यवपद्यते । न तु दुरिताशीतकर्मोपालम्भपण्डितः ॥ २ ॥ વ્યાસવે . વિપત્તિમાં પડેલાને તથા ધનના રહિતપણાથી દર્દીન થયેલાને જે મદદ કરે છે તે જ મિત્ર છે; પરંતુ કાંઇક દુષ્ટ આચરણુ કર્યું. હાય અથવા જે કાર્ય પ્રથમ થઈ ગયુ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy