________________
સ
s સાક્ષીને ધર્મ સત્ય વાણી –
सत्येन पूयते साक्षी, धर्मः सत्येन वर्धते । तस्मात् सत्यं हि वक्तव्यं, सर्ववर्णेषु साक्षिमिः ॥ १॥
મનુસ્મૃતિ, જાણ ૮, ઓ૦ ૮. સાક્ષી સત્ય વચન બોલવાથી પવિત્ર થાય છે, ધર્મ પણ સત્યથી જ વૃદ્ધિ પામે છે, તેથી સર્વ જાતિના સાક્ષીએ નિરંતર સત્ય જ બલવું જોઈએ. ૧. સાચે સાક્ષી : આત્મા
મામૈર હામિન સાલી, તિરાત્મા તથા અના! माऽवमंस्थाः स्वमात्मानं, नृणां साक्षिणमुत्तमम् ॥ २॥
મનુસ્મૃતિ, કથાગ ૮ ૦ ૮૪. પિતાને આત્મા જ પિતાને સાક્ષી છે, તથા પિતાને આત્મા જ પિતાની ગતિ છે–સદ્ગતિમાં લઇ જનાર પિતાને આત્મા જ છે, તેથી હે જીવ! તારે મનુબેના ઉત્તમ સાક્ષીરૂપ તારા આત્માનું, અસત્ય વચન બેલીને, અપમાન કરવું નહીં.૨.