________________
ત્રિી
( ૨૦ )
||
કરવામાં અાવાળા જ જીવાળા, .
સરખાની જ મૈત્રી થાય –
द्वयोः समानगुणयोः, समानकुलसम्पदोः । विवाहसम्बन्ध इव, युज्यते वत्स ! सोहृदम् ॥१॥
, ઘર્ષ ૨૦, ૩ ૭, ø૦ ૨૨૬. હે વત્સ! જેમ સમાન ગુણવાળા, સમાન કુળવાળા અને સમાન સંપદાવાળા બે( વર કન્યા)ના વિવાહને સંબંધ કરવામાં આવે છે, તેમ મૈત્રી પણ સમાન ગુણ, કુળ અને સંપદાવાળાની સાથે જ કરવી જોઈએ. ૧.
समानपुण्यपापानां, प्रीतिः प्रायेण देहिनाम् । तेषां ोकस्वभावः स्यान्मैत्री चैकस्वभावजा ॥ २ ॥
મહારાજ, ૭, ૦ ૨૦. ઘણું કરીને સરખા પુય અને પાપવાળા મનુષ્યને પ્રીતિ થાય છે, કેમકે તેમને એક જ (સર) સ્વભાવ હોય છે અને મૈત્રી એક (સરખા) સવભાવથી જ ઉત્પન્ન થાય છે. ૨.
ययोरेव सम वित्तं, ययोरेव समं कुलम् । तयोमैत्री विरोधश्च, न तु पुष्टविपुष्टयोः ॥३॥
નવાજ, g૦ ૭, તો ૨૮૮. જે એને સમાન ધન હોય અને જે જેને સમાન કુળ