________________
દુર્જન
( ૧૦ ).
ત્રણ દુર્જન
अशक्तः कुरुते कोपं, निर्धनो मानमिच्छति । अगुणी च गुणद्वेषी, पृथिव्यां लकुटत्रयम् ॥ १५ ॥ | મામાવત, શાનિત પર્વ, મ ૧. આ૦ રૂ.
શક્તિ રહિત છતાં બીજા ઉપર કેપ કરે, નિર્ધન છતાં માનને ઈ છે અને ગુણ રહિત છતાં ગુણને છેષ કરે? આ ત્રણ જાતના મનુબે પૃથ્વી પર લકુટ સમાન છે અર્થાત અધમ પુરુષે છે. ૧૫. દુર્જનના દોષે – वन्द्याभिन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवान् ,
शूरान् द्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान् । गुह्यानि प्रकटीकरोति घटयन् यत्नेन वैराशय,
ब्रूते शीघ्रमवाच्यमुज्ज्ञति गुणान् गृह्णाति दोषान खलः।१६।
ખલ-લુચ્ચે માણસ પૂજ્ય જનની નિંદા કરે છે, દુઃખી માણસોની હાંસી કરે છે, બાંધને પીડા પમાડે છે, શર જને ઉપર દ્વેષ કરે છે, ધન રહિત મનુષ્યને પરાભવ કરે છે, આશ્રિત જનેને આજ્ઞા આપે છે, પ્રયત્ન વડે વૈરભાવને બતાવવાપૂર્વક ગુપ્ત વાતને પ્રગટ કરે છે, નહીં બેલવા લાયક વચનને તત્કાળ બોલે છે, ગુણને ત્યાગ કરે છે અને લેષને ગ્રહણ કરે છે. ૧૬.