________________
(૯૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર बद्धवातनुरज्जुभिः परगुणान् वक्तुं न शक्ता सती, जिहा लोहशलाकया खलमुखे विद्धव संलक्ष्यते ॥२२॥
કાલેશમાત્રા ( માનવ ), go ઇફક ખળ પુરુષના મુખમાં જે જિહ્વા છે તે અન્ય ગુણીજનેના ગુણોને બોલવાને શક્તિમાન નથી, તેથી જાણે કે તે જિહા મોટા પત્થરથી દબાયેલી હોય, જાણે કે તેને દુર્વાસા કષિએ શાપ આપે હય, જાણે કે નિરંતર લાખવડે મુદ્રિત કરી હોય, જાણે કે વિષવડે મૂરછ પામી હોય, જાણે કે મોટા દેરડાથી બાંધેલી હોય અને જાણે કે લોઢાની સળીવડે વીધી હોય તેમ કેવળ રસ્તબ્ધ જ જોવામાં આવે છે. ૨૨. હુજન અને હળ:
आजन्मसिद्ध कौटिल्यं, खलस्य च हलस्य च । सोढुं तयोर्मुखाक्षेपमलमेकैव सा क्षमा ॥ २३ ॥
પળ પુરુષ અને હળની કુટિલતા જન્મથી જ સિદ્ધ છે. તે બન્નેના મુખના આક્ષેપને સહન કરવા માટે તે એક ક્ષમા જ સમર્થ છે. ( અર્થાત ખળપુરુષ પોતાના મુખથી બીજાને જે આક્ષેપ-તિરસ્કાર કરે છે તેને સજ્જન પુરુષ ક્ષમાગુણથી જ સહન કરે છે, તથા હળ પિતાના અગ્રભાગથી પૃથ્વીને ખેડે છે તેને સહન કરવા માટે ક્ષમા-પૃથ્વી જ સમર્થ છે; બીજું કોઈ સમર્થ નથી.) ૨૩. દુર્જન અને કુતરો –
जिहादूषितसत्पात्रः, पिण्डार्थी कलहोत्कटः । સુરણામશુર્નિ, શિખર્તિ વિના જુના ૨૪ |
જિ .