________________
हुन
(
e)
લો હાસ
ઈલું હોય છે. ના, કેમકે તેની
दुर्जनः प्रियवादी च, नेतद्विश्वासकारणम् । मधु तिष्ठति जिह्वाग्रे, हृदि हलाहलं विषम् ॥ ५ ॥
हितोपदेश, मित्रलाभ, श्लो' ८२. દુર્જન માણસ પ્રિય વચન બેલતે હેય તે તેથી તે વિશ્વાસનું કારણ નથી, કેમકે તેની જિલ્લાના અગ્રભાગને વિષે મધ રહેલું હોય છે, પણ હૃદયમાં તે હળાહળ વિષ ભરેલું હોય છે. ૯. हस्तौ दानविवर्जितौ श्रुतिपुटो सारश्रुतद्रोहिणी, नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीर्थ गतौ । अन्यायार्जितवित्तपूर्णमुदरं गर्वेण तुङ्ग शिरो रे रे! जम्बुक! मुश्च मुश्च सहसा नीचस्य निद्यं वपुः ॥१०॥
वृद्धचाणक्यनीति, अ. १२, श्लो० ४. જેના હાથે દાન રહિત છે, જેના બે કાન સારભૂત શાસ્ત્રના શ્રવણને દ્રોહ કરનારા છે, જેનાં નેત્રે સાધુજનના દર્શનથી રહિત છે, જેના પગ તીર્થક્ષેત્ર તરફ ગયા નથી, જેનું ઉદર અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી પૂર્ણ છે અને જેનું મસ્તક ગર્વવડે ઉંચું રહે છે તેવા નીચ પુરુષના નિંદવા લાયક શરીરને-શબને છે શિયાળ! તું એકદમ મૂકી है, भूडी है. १०. निमित्तमुद्दिश्य हि यः प्रकुप्यति,
ध्रवं स तस्यापगमे प्रसीदति । अकारणद्वेषि मनस्तु यस्य वै, कथं जनस्तं परितोषयिष्यति ॥ ११ ॥
हितोपदेश, सुहृद्मेद, लो० १५९.