________________
(८८४)
સુભાષિત-પદ્ય-રત્નાકર
પાલન કર, અને દુઃખીને વિષે દયા કર. આ પુરુષોનું सक्षय छे. ( सत्पुरुषांना भाव। माया डाय छे.) २. साये। सन:
उपकारिषु यः साधुः, साधुत्वे तस्य को गुणः । अपकारिषु यः साधुः, स साधुः सद्भिरिष्यते ॥ ३ ॥
जैनपश्चतन्त्र, पृ. २५१, श्लो० ६०.* ઉપકાર કરનાર ઉપર જે સાધુ-સારો હોય, તેના સાધુપણમાં શો ગુણ? કાંઈ જ નહીં, પરંતુ જે અપકાર કરનાર ઉપર સાધુ-સારો હોય તેને જ સપુષએ સાધુપુરુષ કહ્યો છે.૩. सजननो महिमा:
परनिन्दासु ये मूका निजश्लाघापराङ्मुखाः । ईदृशैर्ये गुणैर्युक्ताः, पूज्याः सर्वत्र विष्टपे ॥ ४ ॥
तत्त्वामृत, श्लो. ८७. જેઓ પરનિંદા કરવામાં મૂંગા હોય અને પિતાની પ્રશંસા કરવામાં વિમુખ હોય, આવા ગુણો વડે જે યુક્ત હોય તેઓ આખા જગતમાં પૂજ્ય હોય છે. ૪. कारुण्येन हता वधव्यसनिता सत्येन दुर्वाच्यता,
सन्तोषन परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैर्ग्रन्थ्येन परिग्रहग्रहिलता यैौवनेऽपि स्फुटं, पृथ्वीयं सकलाऽपि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ।।५।।
वैराग्यशतक (काव्यमाला सप्तमंगुच्छक ), श्ला० २०.