________________
( ૮૯ર) સુભાષિત-પદ્ય-રત્નાકર
પુણ્યવંત પુરુષ પરાભવ પામ્યું હોય તો પણ તે પિતાના શાંતિરૂપ સ્વભાવને મૂક્ત નથી. જેમકે પાણીને અત્યંત ઉભું કરવામાં આવે તે પણ તે શીતળતાને પામે છે–ઠંડું થઈ જાય છે. ૨૨. अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो (नं ) नात्मगन्ध,
नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीड्यमानो जहाति । यद्वत्स्वर्ण न चलति हितं छिन्नघृष्टोपतप्तं, तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥२३॥
सुभाषितरत्नसन्दोह, श्लो० ४६९. ચંદનના શરીરના ખુબ કકડા કરવામાં આવે તે પણ તે પિતાના સુગંધને ત્યાગ કરતું નથી, શેરડીને યંત્રમાં પલવામાં આવે તે પણ તે પિતાની મીઠાશને ત્યાગ કરતી નથી, તથા જેમ સુવર્ણને છેવામાં, ઘસવામાં અને તપાવવામાં આવે તે પણ તે હિતથી ચલાયમાન થતું નથી. તે જ પ્રમાણે સજજન પુરુષ દુજે નવડે હણવામાં આવે તે પણ તે અન્યથાપણને એટલે દુજેનપણને પામતે નથી. ૨૩.
घृष्ट घृष्ट पुनरपि पुनश्चन्दनं चारुगन्ध,
छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण,
प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥२४॥ વારંવાર ચંદનના કાષ્ઠને ઘસવામાં આવે તે પણ તે અધિક અધિક સુગધ આપે છે, વારંવાર શેરડીના સાઠાને