________________
( ૮૯૩ ) છેદવામાં આવે તે પણ તે સ્વાદિષ્ટ જ રહેછે અને મુવને વાર વાર તપાવવામાં આવેતે પણ તેના વણું વધારે વધારે મનેહર થાય છે. માટે પ્રાણના અંત થાય તે પણ ઉત્તમ પુરુષાના સ્વભાવમાં કાંઈ પણ વિકાર-ફેરફાર થતા નથી. ૨૪.
સજ્જન
स्वभावं नैव मुञ्चन्ति सन्तः संसर्गतोऽसताम् । ન ચન્તિ તું મખ્ખુ, જાતંતર્વતઃ વિજ્રા ।। ૧ ।
સત્પુરુષા અસત્પુરુષના સંગથી પણ પેાતાના સ્વભાવને છાડતા નથી, કાયલ કાગડાના સંગથી પેાતાના મધુર શબ્દના ત્યાગ કરતી નથી. (અને કાગડા જેવું ખેલતી નથી. ) ૨૫. સજ્જન અને દુનઃ—
गुणायन्ते दोषाः सुजनवदने दुर्जनमुखे, गुणा दोषायन्ते तदिदमपि नो विस्मयपदम् । महामेघः क्षारं पिबति कुरुते वारि मधुरं,
फणी क्षीरं पीत्वा वमति गरलं दुःसहतरम् ॥ २६ ॥
દોષા પણ સજ્જનના મુખમાં ગુણુરૂપ થાય છે અર્થાત્ સજ્જન કાઇના દોષ એટલે તે તે પણ તેને ગુણકારક થાય છે. અને દુનના મુખમા ચુણા પણુ દષરૂપ થાય છે અર્થાત્ દુન કાઇના ગુણુ ખેલે તે તે પ્રમાણિક નહીં હાવાથી અન્ય જના માનતા નથી. આવે જે તફાવત છે તેમાં કાંઇ આશ્ચર્ય નથી, કેમકે મોટા મેઘ લવણસમુદ્રનું ખારું પાણી પીએ છે-ગ્રહણ કરે છે. તે મધુરતાને પામે છે, અને સર્પ દૂધ પીએ છે