________________
( ૮૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પુરુષોને પગલે-માર્ગે ચાલવું: આવું ખડ્ઝની ધારા જેવું વિષમ વ્રત પુરુષોને કોણે બતાવ્યું છે ? ૧૭. न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं,
सन्तोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुचम् । स्वश्लाघां न करोति नोज्झति नयं नौचित्यमुल्लङ्घय
त्युक्तोऽप्यप्रियमक्षमां न रचयत्येतच्चरित्रं सताम् ॥१८॥
સપુરુષ બીજાના દેષને બોલતો નથી, નિરંતર થેડા પણ પરના ગુણને બોલે છે, બીજાની સમૃદ્ધિમાં સંતોષ ધારણ કરે છે–તેના પર લેભ કરતું નથી, બીજાની પીડાને વિષે પિતે શેકને ધારણ કરે છે, પિતાની પ્રશંસા કરતે નથી, નીતિને ત્યાગ કરતે નથી, ઉચિતપણાને ઓળગતે નથી અને તેને કેઈએ અપ્રિય વચન કહ્યું હોય તે પણ તે અક્ષમા (ક્રોધ) કરતો નથી. આવું સપુરુષનું ચરિત્ર જ હોય છે. ૧૮. दोषजालमपहाय मानसे, धारयन्ति गुणमेवसज्जनाः। क्षारभावमपहाय वारिधेहते सलिलमेव वारिदाः ॥ १९ ॥
રાણાસા, માન ૨, p. ૧૪૦. (ઇ. સ. ) સજ્જન પુરુ દોષના સમૂહને ત્યાગ કરીને મનમાં ગુણને જ ધારણ કરે છે–ગ્રહણ કરે છે. જેમકે વાદળાઓ સમુદ્રમાંથી ખારાપણાને ત્યાગ કરીને મીઠા જળને જ ગ્રહણ કરે છે. ૧૯. मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा
त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः ।