________________
સજજન
( ૮૮૯).
નથી, કેમકે શું હંસ ખૂબ ભૂખે હોય તે પણ કુકડાની માફક કીડાઓને કદી ખાય ખરો ? ૧૫. उत्तिष्ठन्ति निजासनानतशिरः पृच्छन्ति च स्वागतं, सन्तुष्यन्ति हसन्ति यान्ति च चिरं प्रेमाश्चितं सङ्गमम् । सिञ्चन्तो वचनामृतेन हृदयं सन्तः समीपागताः, किं किं न प्रियमाचरन्ति हि जने स्वीये चसम्मीलिते ?॥१६॥
રાહિમામાયણ-કરાર , અ૦ ૨, ૩ો ફર. સત માણસે, જ્યારે સ્વજનને મેળાપ થાય છે ત્યારે નગ્ન થઈને પિતાના આસનથી ઊભા થાય છે, સ્વાગત પૂછે છે, સંતેષ પામે છે, હસે છે, પ્રેમપૂર્વક ભેટે કરે છે અને વચનામૃતથી હૃદયને સિંચતા પાસે આવી શું શું પ્રિય આચરણ નથી કરતા ? ૧૬. प्रिया न्याय्या वृत्तिमलिनमसुभङ्गेऽप्यसुकरं,
वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कुशधनः । विपधुच्चैधैर्य पदमनुधियं च महतां, सतां केनोद्दिष्ट विषममसिधाराव्रतमिदम् ॥ १७ ।।
નતિશત (ભર્તુર), . . પ્રિય અને ન્યાયવાળી વૃત્તિ-આજીવિકા કરવી, પ્રાણને નાશ થાય તે પણ મલિન કાર્ય ન કરવું, અસપુરુષની પ્રાર્થના ન કરવી, થડા ધનવાળા મિત્રની પાસે પણ યાચના ન કરવી, વિપત્તિમાં પણ મોટા પૈર્યથી રહેવું-અને મહા