________________
( ૮૮૮)
સુભાષિત-પ-રત્નાકર
જેનું મન તદ્રુપપણને પામે છે–દુઃખથી પીડાય છે તેવા સપુરુષે તે આવા કલિયુગમાં પાંચ-છ જ છે. ૧૨. સજજન : દયાવાન –
निर्गुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चाण्डालवेश्मनः ॥१३॥
હિતોપદેશ, બિછામ, એ દ8. સપુરુષ ગુણ રહિત પ્રાણીઓને વિષે પણ દયા કરે છે, કેમકે ચંદ્ર પિતાની ચંદ્રિકાને (ચાંદનીને) ચંડાળના ઘરથી ખેંચી લેતું નથી. ત્યાં પણ પિતાનાં કિરણે નાંખે છે. ૧૩. સજનનું આચરણ–
यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चित्ते वाचि क्रियायां च, साधूनामेकरूपता ॥ १४ ॥
કુમારપાત્ર વધ, પૃ. ૨૨, ૦૨. (નરમા. સ.) જેવું મન હોય (મનમાં વિચાર હોય) તેવી વાણી હોય, અને જેવી વાણી હોય તેવી જ કિયા-કમ હોય છે. ચિત્તમાં, વચનમાં અને ક્રિયામાં સાધુપુરુષનું એક જ સ્વરૂપ હોય છે. ૧૪.
विपद्यपि गताः सन्तः, पापकर्म न कुर्वते । हंसः कुक्कुटवत् कीटानत्ति कि क्षुधितोऽप्यलम् ।। १५ ।।
પાર્શ્વનાથવરિ (), , ગોળ ૨૭૨. સન્તપુરુષો વિપત્તિકાળમાં પણ પાપવાળું કાર્ય આચરતા