________________
સુભાવિત-પદ્મ-રત્નાકર
घनतिमिरनिबद्धो दूरसंस्थोऽपि चन्द्रः,
किमु कुमुदवनानां प्रेमभङ्गं करोति १ ॥ ८ ॥
( te૬)
આ જગતમાં ગુણુના નિધાનરૂપ સજ્જનાને કદાચ વિયાગ થાય એટલે કે તેઓ દૂર રહેલા હાય તે પણ તે વિયેાગ કદાપિ સ્નેહના નાશનું કારણુ થતા નથી. ઘણા અ ંધકારથી અથવા મેઘના અંધકારથી રુંધાયેલે અને દૂર રહેલા એવા પણ ચંદ્ર શું પાયણાના વનના પ્રેમના ભંગ કરે છે ? પાયણાને વિકસ્વર કરે છે જ. ૮,
સજ્જનાની દુર્લભતાઃ—
पदे पदेऽधिगम्यन्ते, पापभाजो न चेतरे । भूयांसो वायसाः सन्ति, स्तोका यच्चापपक्षिणः ॥ ९ ॥ સૂનાવલિ ( આત્મા. સ.).
પાપી પુરુષા પગલે પગલે-ઠેકાણે ઠેકાણે મળી આવે છે, પણ ધર્મી પુરુષ તેટલા બધા હાતા નથી; કેમકે જગતમાં કાગડાએ ઘણા હોય છે પણ ચાષ પક્ષીએ ઘણા થાડા જ જોવામાં આવે છે. ૯.
शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे ।
साधवो न हि सर्वत्र चन्दनं न वने वने ॥ १० ॥
वृद्धचाणक्यनीति, अध्याय २, श्लो० १९.
દરેક પવત ઉપર કાંઈ માણિક્ય રત્ન હોતાં નથી, દરેક હાથીના ગસ્થળમાં મોતી હેતાં નથી, દરેક વનમાં ચંદનના