________________
સજજન
( ૮૮૫ ) જેઓએ યુવાવસ્થામાં પણ ફૂટ રીતે કરુણુવડે હિંસાના વ્યસનને ત્યાગ કર્યો હોય, સત્યવડે દુર્વચનનો ત્યાગ કર્યો હોય, સંતોષવડે પરધનની ચેરીને ત્યાગ કર્યો હોય, શીલવડે રાગાંધપણાનો ત્યાગ કર્યો હોય અને નિર્ચથપણા વડે પરિગ્રહની ઉન્મત્તતાને ત્યાગ કર્યો હોય, તે સુકૃતિ-પુણ્યશાળી પુરુષોએ આ આખી પૃથ્વી પવિત્ર કરી છે એમ હું માનું છું. ૫.
अन्नदानैः पयोदानधर्मस्थानश्च भूतलम् । यशसा सज्जनरत्र, रुद्धमाकाशमण्डलम् ॥ ६ ॥
| મામાત, શાર્વ, ૭૭, ૦ ૮. સપુરુષોએ આ પૃથ્વીતલને અન્નદાન(દાનશાળાઓ)વડે, જળદાનવડે (પાણીની પરબવડે) અને ધર્મનાં સ્થાને ( દહેરાં વગેરે.)વડે ઇંધ્યું છે, અને આકાશમંડળને પિતાના યશવડે સંધ્યું છે. ૬.
सवधर्मरता ये तु, साचिकाः शान्तचारिणः ।। ते देवा निर्मलानन्दा वसन्ति स्वर्गतिं गताः ॥ ७॥
મનુસ્મૃતિ, ૫૦ ૨૮, ઋો ૨૮. જેઓ સાત્વિક ધમમાં રક્ત હતા અને જે શાંત ચારિ. ત્રવાળા હતા તે સાત્વિક ગુણવાળા દેવે નિમેળ આનંદયાળ થઈ સ્વર્ગમાં જઈને રહેલા છે. ૭. न हि भवति वियोगः स्नेहविच्छेदहेतु
र्जगति गुणनिधीनां सज्जनानां कदाचित् ।