________________
બ્રાહમણ
( ૮૫૫ ) બ્રાહ્મણનું કલંક
यस्य लोके दया नास्ति, बालवृद्धादिदुःखिते । હિં તસ્ય ત્રહવૃન, જિરે [ દિ] પરિમોહિતે એ કરૂ I
યજુર્વેઢ, માનિ શાણા, સહિ, ૮૭. બાળક અને વૃદ્ધ વગેરે દુઃખી લેકને વિષે જેને દયા ન હોય, તેના મોહિત ચિત્તને વિષે બ્રહ્મવતવડે શું ફળ? ( આ માણસ બ્રાહ્મણ કેવી રીતે કહેવાય?) ૪૩.
जातिशतेन लभते किल मानुषत्वं,
तत्रापि दुर्लभतरं खग ! भो द्विजत्वम् । तद्यो न पालयति लालयतीन्द्रियाणि. तस्यामृतं क्षरति हस्तगतं प्रमादात् ॥ ४४ ॥
મહાપુરાણ, ૪૦ ૮, ૦ . હે ખગ-ગરુડ ! સેંકડે જમે કરીને મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. તેમાં પણ બ્રાહ્મણપણું પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. તે પ્રાપ્ત થયા છતાં જે તેનું પાલન કરતા નથી અને ઉલટું ઇદ્રિનું લાલન કરે છે તેનું હાથમાં રહેલું અમૃત પ્રમાદથી ઢળી ગયું છે એમ જાણવું. ૪૪.
૧ છેદો ભંગ થાય છે. બીજો અક્ષર ગુરુ જોઈએ.