________________
સેવા
( ૮૭૧ )
પ્રીતિ ઉત્પન્ન થાય છે, કેમકે અનેક પ્રકારના ભાવ( અભિપ્રાય ) ને ધારણ કરનારાં, રાજાનાં મન વશ કરી શકાય તેવાં ન હોવાથી તેમની સેવા કરવાને ધર્મ અત્યંત ગહન છે અને તે યાગીજના પણ જાણી શકતા નથી. ૨. પૂર્વ સેવાઃ—
पूर्वसेवा तु तन्त्रज्ञैर्गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्वेह प्रकीर्त्तिता ॥ ३ ॥ એનવિન્દુ ( મિદ્રસૂરિ), સ્ને૦૦૬.
ગુરુ અને દેવની પૂજા, સદાચાર, તપ અને મુક્તિ પર અદ્વેષઃ આ સર્વ શાસ્રને જાણનાર પુરુષાએ પૂર્વસેવા કહેલી છે. ૩. મધ્યમ સેવાઃ—
-
अत्यासन्ना विनाशाय दूरस्था न फलप्रदा ।
9
सेव्या मध्यमभावेन, राजा वह्निर्गुरुः स्त्रियः ॥ ४ ॥
ઉદ્દેશપ્રાસાદ્દ, માન ૨, g॰ ૭. ( ×. સ. )*
રાજા, અગ્નિ, ગુરુ અને સ્રી: આ ચારની અત્યંત પાસેની સેવાથી પેાતાના વિનાશ થાય છે, અને દૂર રહેવાથી તેનુ ફળ મળતું નથી. તેથી તેમની મધ્યમપણે સેવા કરવી યાગ્ય છે. સેવાનું ફળ —
कथं नाम न सेव्यन्ते यत्नतः परमेश्वराः ।
અવિળય ચે તા:, પૂયન્તિ મનોરથાનું ? ।। 、 ||
1
r
પરમાત્મા અથવા મોટા રાજાને, શા માટે પ્રયત્નથી ન સેવવા ? કેમકે તે તુષ્ટમાન થયેથી તત્કાળ મનેારથાને પૂર્ણ કરે છે. ૫.