________________
-
પાત્ર ( ૫ )
=
કુપાત્ર-નિંદા –
कुपात्रेऽनर्थकृद्विद्या, कुपात्रेऽनर्थकृत्कला । कुपात्रेऽनर्थकृन्मैत्री, कुपात्रेऽनर्थकृद्धनम् ॥१॥
ઉકળ, ઋો૧. કુપાત્રને આપેલી વિદ્યા અનર્થ કરનારી છે, કુપાત્રને આપેલી કલા અનર્થ કરનારી છે, કુપાત્રની મિત્રાઈ અનર્થ કરનારી છે, તેમ જ કુપાત્રને આપેલું ધન અનર્થ કરનારું છે. ૧. સુપાત્ર અને કુપાત્ર –
सेव भूमिस्तदेवाम्भः, पश्य पात्रविशेषतः । आम्रो मधुरतामेति, तिक्ततां निम्बपादपः ॥ २ ॥
યાજ્ઞવર્ચસ્કૃતિ, પૂર્વ મા, . દક. તે જ ( એક જ પ્રકારની) ભૂમિ હોય છે અને પાછું પણ તે જ (એક જ પ્રકારનું) હોય છે, છતાં પાત્રની યેગ્યતાના વિશેષપણુથકી આમ વાવ્યું હોય તો તે મધુરતાને પામે છે અને લીંબડે વાવ્યું હોય તે તે કડવાપણાને પામે છે. ૨. કુપાત્રમાં બધું નકામું – यत्कारुण्यहिरण्यजं न न च यत्सन्मार्गताम्रोद्भवं,
नो यत्संयमलोहजन्म न च यत्सन्तोपमृत्स्नामयम् ।