________________
સેવક
( ૮૭૩ ) નેકરી કરનાર પુરુષ પિતાની ઉન્નતિ કરવા માટે બીજાને નમે છે, જીવવાના હેતુથી પિતાના પ્રાણને મૂકી દે છે અને સુખ મેળવવાના હેતુથી દુઃખને સહન કરે છે, તે સેવકથી બીજે મૂર્ખ કોણ હોય ? ૩. સેવકની મુશ્કેલી:चित्तं शान्तजनस्य भक्तिकुशलं प्रीतस्य धर्मात्मनो
धीरस्यातिनयः सुदम्भकुशलश्चित्तेन शुष्को जनः । सद्भक्तेरपि सेवकस्य सगुन सेवानुठानं द्विषन्, सेव्यो भक्तिसुशान्निधैर्यरहितं कुर्यात विरुद्धं सदा ॥४॥
| મુનિ હિનgવરા. સેવા કરનાર–સેવક, શાંત, ભક્તિવાળે, પ્રેમને કરનાર, ધર્માત્મા અને ધીર હોય; પણ જે સેવ્ય (સેવક જેની સેવા કરતે હોય તે પિતા-રાજા-ગુરુ વગેરે વડિલ) સેવક પ્રતિ અન્યાય કરનારે, છલ-કપટ કરનારે, શુષ્ક હૃદયને અને સેવકની, ભક્તિ-પ્રેમથી કરાતી, ગુણવાળી, સાચી સેવાને પણ દ્વેષ કરનાર-અપમાન કરનાર હોય તે તે વ્યક્તિગુણવાળા સેવકના ચિત્તને હંમેશને માટે ભક્તિ, શાંતિ અને ધીરજથી રહિત-વિરુદ્ધ કરી નાખે છે. (અર્થાત્ સેવ્યના દોષથી સેવક કંટાળી સદાને માટે તેનાથી વિમુખ થઈ જાય છે.) ૪.
भक्तियुक्तोऽपि नम्रोऽपि, निर्दम्भोऽपि च सेवकः ।। सेव्यान न सेवितुं शक्तः, प्रार्थनाभङ्गभीतितः ॥५॥
मुनि हिमांशुविजय.