________________
સ્વામી
( ૮૭ ) સ્વામી થવાના ગુણે જેનામાં હોય અને જેની પાસેથી ધન આવવાની સંભાવના હોય એવા શેઠની સેવા કરવી જોઈએ, કારણ કે એવા શેઠની કરેલી સેવા સારી ભૂમિમાં વાવેલા બીજની માફક સમય જવા છતાં પણ નિષ્ફળ નથી જતી. ૩. નમાલે શેઠા –
यस्मिन् रुष्टे भयं नास्ति, तुष्टे नैव धनागमः । निग्रहोऽनुग्रहो नास्ति, स रुष्टः किं करिष्यति ? ॥ ४ ॥
વાળનેતિ, ૫૦ ૧, સ્કો૨. જે સ્વામી કોઇ પામેથી ભય ન હોય અને પ્રસન્ન થવાથી ધનની પ્રાપ્તિ ન હોય, તથા જે નિગ્રહ કે અનુગ્રહ કરી શકતો ન હોય તે સ્વામી કદાચ કોધ પામે તે પણ તે શું કરી શકે ? કાંઈ જ નહીં. ૪. દુર્લભ રવામી-સેવક
क्षमी दाता गुणग्राही, स्वामी दुःखेन लभ्यते । अनुरक्तः शुचिर्दक्षः स्वामिन् ! भृत्योऽपि दुर्लभः ॥ ५॥
ધર્મદુમ, વવ , . ૨. (. H.) ક્ષમાવાન, દાતાર અને ગુણને ગ્રહણ કરનાર સ્વામી દુઃખે કરીને મળે છે-એ સ્વામી દુર્લભ છે, તથા હે સ્વામી ! પ્રીતિવાળો, પવિત્ર અને ડાહ્યો: આવા ગુણવાળે સેવક પણ દુર્લભ છે. ૫.