________________
સેવા (૨૨)
.
સેવાધર્મની ગહનતાં
मोनान्मूकः प्रवचनपटुर्वातिको जल्पको वा, धृष्टः पार्श्वे भवति च तथा दूरतश्चाप्रगल्भः । क्षान्त्या भीर्यदि न सहते प्रायशो नाभिजातः, सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ १॥
નતિશતા (મારિ ), મકો'૧૮. મૌન ધારણ કરે તે મુંગે કહેવાય છે, બેલવામાં હશિયાર હોય તે વાયડે અથવા બકવાદી કહેવાય છે, પાસે રહે તે ધૃષ્ટ કહેવાય છે, કે રહે તે રાંકડે કહેવાય છે, ક્ષમા ગુણવાળો હોય તે બીકણ કહેવાય છે અને જે સહન ન કરે તે પ્રાયે કરીને હલકે કહેવાય. આ રીતે સેવાધર્મ અત્યંત ગહન છે, તેને યોગીઓ પણ જાણી શકતા નથી. ૧.
भावस्निग्धैरुपकृतमपि द्वेष्यतामेति किञ्चित्, छाद्यादन्यैरपकृतमपि प्रीतिमेवोपयाति । दुर्ग्राह्यत्वान्नृपतिमनसां नैकभावाश्रयाणां, सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ २ ॥
વત, g૦ ૧૮, ૩૦ ૨૨. નેહયુક્ત સેવકેએ ઉપકારનું કાર્ય કર્યા છતાં કાંઈક કાય ષપણાને પામે છે અને બીજા-નેહરહિત સેવકોએ છાની રીતે અપકારવાળું કાર્ય કર્યું હોય તે પણ રાજાને