________________
( ૮૫૬ )
, સુભાષિત-પદ્ય-રત્નાકર
બ્રાહ્મણ અને માંસ –
आकाशगामिनो विप्राः, पतिता मांसभक्षणात् । विप्राणां पतनं दृष्ट्वा, ततो मांसानि वर्जयेत् ॥४५॥
ગૃહવાઢિ, પૂર્વ માને ૭૨. આકાશમાં ગતિ કરનાર બ્રાહ્મણે માંસનું ભક્ષણ કરવાથી પતિત થયા છે. તેથી બ્રાહ્મણનું પતન જોઈને માંસને ત્યાગ કરવું જોઈએ. ૪૫
भक्ष्यन्ते येन मांसानि, भक्ष्यते तेन किं न हि ? । अभक्ष्यभक्षणाचैव, ब्राह्मणः पतितो भवेत् ॥ ४६ ।।
પારાશરસ્કૃતિ, ઢો૭૪. જે માંસનું ભક્ષણ કરે તે શું ભક્ષણ ન કરે ? સર્વનું ભક્ષણ કરે. અને અભણ્યનું ભક્ષણ કરવાથી બ્રાહ્મણ પતિત થાય છે. ૪૬. બ્રાહ્મણ છતાં વૈશ્ય –
लौकिके कर्मणि रतः, पशूनां परिपालकः । वाणिज्यकृषिकर्मा यः, स विप्रो वैश्य उच्यते ॥ ४७ ॥
વૃદ્ધવાળાનીતિ, ૦ ૨૨. શરૂ. જે લૌકિક કાર્ય કરવામાં રક્ત હય, જે પશુઓને પાલક હોય તથા જે વેપાર અને ખેતીકામને કરતે હોય તે બ્રાહ્મણ છતાં વૈશ્ય કહેવાય છે. ૪૭.