________________
X.X..**..**..**..**..**..* •* ** * ** ** *** **
.**..४.४
व्यापार (८)
6
વણિકને વ્યાપારअधीते यत्किश्चित्तदपि मुषितुं ग्राहकजनं,
मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्तुमपरम् । प्रदत्ते यत्किश्चित्तदपि समुपादातुमधिकं, प्रपञ्चोऽयं वृत्तेरहह गहनः कोऽपि वणिजाम् ॥ १॥
श्राद्धप्रतिक्रमणपत्ति, पृ. ७१. ( दे. ला. ) વણિક જન જે કાંઈ અભ્યાસ કરે છે તે પણ ગ્રાહક જનને લુંટવા માટે જ; તે જે કાંઈ કોમળ-મિષ્ટ-વચન બેલે છે તે પણ અન્ય જનને વશ કરવા માટે જ તથા તે કોઈને કાંઈ ચીજ મફત આપે છે તે પણ તેની પાસેથી અધિક લેવા માટે જ. અહા ! વણિકના વેપારને આ પ્રપંચ કોઈક गहन छ. १.
लोल्येन किश्चित् कलया च किश्चित,
पापेन किश्चित्तुलया च किश्चित् ।। किश्चिन्च किञ्चिच्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ २ ॥
उपदेशप्रासाद * (વેપાર કરતી વખતે) કાંઈક ચળવણી, કાંઈક કુશ