SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ X.X..**..**..**..**..**..* •* ** * ** ** *** ** .**..४.४ व्यापार (८) 6 વણિકને વ્યાપારअधीते यत्किश्चित्तदपि मुषितुं ग्राहकजनं, मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्तुमपरम् । प्रदत्ते यत्किश्चित्तदपि समुपादातुमधिकं, प्रपञ्चोऽयं वृत्तेरहह गहनः कोऽपि वणिजाम् ॥ १॥ श्राद्धप्रतिक्रमणपत्ति, पृ. ७१. ( दे. ला. ) વણિક જન જે કાંઈ અભ્યાસ કરે છે તે પણ ગ્રાહક જનને લુંટવા માટે જ; તે જે કાંઈ કોમળ-મિષ્ટ-વચન બેલે છે તે પણ અન્ય જનને વશ કરવા માટે જ તથા તે કોઈને કાંઈ ચીજ મફત આપે છે તે પણ તેની પાસેથી અધિક લેવા માટે જ. અહા ! વણિકના વેપારને આ પ્રપંચ કોઈક गहन छ. १. लोल्येन किश्चित् कलया च किश्चित, पापेन किश्चित्तुलया च किश्चित् ।। किश्चिन्च किञ्चिच्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ २ ॥ उपदेशप्रासाद * (વેપાર કરતી વખતે) કાંઈક ચળવણી, કાંઈક કુશ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy