SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપાર ( ૮૬૫ ) ળતાથી, કાંઈક પાપથી ( અન્યાયથી), કાંઈક ત્રાજવાથી (ઓછું આપીને કે અધિક લઈને), એમ કાંઈક કાંઈક ગ્રહણ કરતા વણિકજને પ્રત્યક્ષ (જાહેર) ચાર જ છે. ૨. વ્યાપાર કેવી રીતે કરવેર– निन्दायोग्यजनैः सार्ध, कुर्यान क्रयविक्रयो। द्रव्यं कस्यापि नो देयं, साक्षिण भूषणं विना ॥ ३ ॥ उपदेशप्रासाद, स्तम्भ ९, व्याख्यान १२६. નિંદવા ગ્ય-નીચ માણસની સાથે ખરીદી કે વેચાણનું કામ કરવું નહીં અને સાક્ષી રાખ્યા વિના કે ઘરેણું વિના કેઈને પણ દ્રવ્ય આપવું નહીં. ૩. ધર્મને અબાધક વ્યાપાર કરે – धर्ममर्माविरोधेन, सकलोऽपि कुलोचितः । निस्तन्द्रेण विधेयोऽत्र, व्यवसायः सुमेधसा ॥ ४ ॥ વિવાર, કાર ૨, સો કર. બુદ્ધિમાન માણસે આળસને ત્યાગ કરી ધર્મના તત્વને વિરોધ ન આવે તેમ પોતાના કુળને ઉચિત સમગ્ર વ્યવસાયવ્યાપાર કરે. ૪. વ્યાપાર સફળ કેમ થાય – व्यवसायोऽप्यसौ पुण्यनैपुण्यसचिवो भवेत् । सफलः सर्वथा पुंसां, वारिसेकादिव द्रुमः ॥ ५ ॥ વિટાણ, છાણ ૨, ૨૦ ૨૦. જેમ જળના સિંચવાથી વૃક્ષ ફળવાળે થાય છે તેમ પુરુષને આ વેપાર પણ પુણ્ય અને પિતાની હુંશિયારી સહિત હોય તે સદા સફળ થાય છે. ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy