SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશ્ય ( ૮૬૩ ) સ્વાધ્યાય-અભ્યાસ કરવા, યજ્ઞ કરવા, દાન દેવું, પશુઓનુ પાલન કરવું, વ્યાજવટાવ કરવા, ખેતી કરવી અને વેપાર કરવેા : આ સાત વૈશ્યનાં ક્રમ છે. ૩. વૈશ્ય અને શૂદ્રનાં કઃ दानमध्ययनं वार्ता, यजनं चेति वै त्रिशः । शूद्रस्य वार्ता शुश्रूषा, द्विजानां कारुकर्म च ॥ ४ ॥ | ત્રિસંહિતા, જો ૬. દાન દેવું, ભણવું, વાર્તા કરવી અને યજ્ઞ કરવાઃ એ વૈશ્યની વૃત્તિ છે, તથા વાર્તા કરવી, બ્રાહ્મણુની સેવા કરવી અને કારીગરનું કાર્ય કરવું: એ શૂદ્રની વૃત્તિ છે. ૪. कृषिगोरक्ष्यवाणिज्यं, वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म, शूद्रस्यापि स्वभावजम् ॥ ५॥ માયનીતા, ૪૦ ૨૮, જો ૪૪. ખેતી, ગાયનુ રક્ષણ અને વેપાર, એ વશ્યનું ક્રમ સ્વ ભાવથી જ થયેલું છે, અને સેવા-ચાકરી કરવાનુ` કમ શૂદ્રનુ છે તે પણ સ્વભાવથી જ થયેલુ છે. ૫. 滁
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy