________________
- વૈરા (૭) {
વૈશ્યને ધર્મ
पशूनां रक्षणं दानमिज्याऽध्ययनमेव च । वणिक्पथं कुसीदं च, वैश्यस्य कृषिरेव च ॥१॥
ગાય, ભેંસ વગેરે પશુઓનું રક્ષણ કરવું, દાન આપવું, યજ્ઞ કર, વેદ ભણવે, દેશાંતરમાં જળ-સ્થળ-માર્ગે ગમન કરી વ્યાપાર કર, વ્યાજ લેવું તેમ જ કૃષિ(ખેતી) કરવી એ વૈશ્યનું ધર્મકાર્ય છે. ૧. વૈશ્યને માટે કાર્ય અને અકાય –
गर्व न्यासापहारं च, वणिकपुत्रः परित्यजेत् । अङ्गीकुर्यात्क्षमामेकां, भूपतौ दुर्गतेऽपि च ॥ २ ॥
વિવાર, ૩૪ર ૨, સે વાણીયાના પુત્રે ગર્વ અને કેઈની થાપણ ઓળવવી, એ બન્નેને ત્યાગ કરે, તથા રાજા અને રંકને વિષે એક ક્ષમાને જ અંગીકાર કરવી. ૨. વૈશ્યનું કર્મस्वाध्यायो यजनं दानं, पशूनां पालनं तथा । લવિાણિજે,
વૈ ળિ સાત વૈ ||| grશસંહિતા (ઇતિ), aણ ૨, ૪ો રૂ.