________________
( ૮૫ર ) સુભાષિત-મધ-રત્નાકર તે તે બ્રાહ્મણ થાય છે, અને બ્રાહ્મણ છતાં પણ જે તે દિયાહીન હેય તે તે શૂદ્રથી પણ નીચે છે. ર૬.
शिल्पमध्ययनं नाम, वृत्तं ब्राह्मणलक्षणम् । वृत्तस्थं ब्राह्मणं प्राहुर्नेतरान् वेदजीवकान् ।। २७ ।।
સત્તા સ્થાનકૂટા (મા. વિ. ), પૃ૩૦૧ જે ભણવું છે તે તે શિલ્પ-કળા છે, પરંતુ આચાર જ બ્રાહ્મણનું લક્ષણ છે; તેથી જે આચારમાં રહેલો હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે, પણ બીજા વેદવડે આજીવિકા કરનારા બ્રાહ્મણ કહેવાતા નથી. ૨૭.
अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर ! । दुष्कुलेनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ॥ २८ ॥
૩ત્તરદાયનસૂવરી (મા. વિ.), g૦ રૂ હે યુધિષ્ઠિર ! વેદને ભણેલે છે તેથી તે બ્રાહ્મણ કહેવાય છે, એ અકારણ છે-બ્રાહ્મણ કહેવાય નહીં, કેમકે હીન કુળને મનુષ્ય પણ વેદને ભણે છે, તે પણ તેથી તે કાંઈ બ્રાહ્મણ કહેવાતું નથી.) પરંતુ મને તે શીલ-સદાચાર જ પસંદ છે ( એટલે કે સદાચારી હોય તે જ સાચે બ્રાહ્મણ છે). ૨૮. સાચું બ્રાહ્મણપણું : સંસ્કાર
जात्याऽपि ब्राह्मणो नैव, संस्कृतस्तु द्विजो भवेत् । जात्या चेद् ब्राह्मणो भूतो वृथा स्यात् संस्कृतो विधिः ॥२९॥
मनुस्मृति, उत्तर भाग, श्लो० २३