________________
રાજનીતિ
( ૮૩૭), રાજા અવળે માર્ગે વર્તતે હોય તે તેનાથી પ્રતિકૂળ થનારા અને પ્રિય વચને વડે રાજાને બેધ કરનારા જે મંત્રીઓ હોય તે રાજાની સમૃદ્ધિને વધારનારા હોય છે. ૧૯ સેનાપતિના ગુણ: --
अभ्यासी वाहने शास्त्रे, शस्त्रे च विजयी रणे । વામિમો નિતાયી, સેવ્ય સેનાપતિઃ શિરે ર૦
વિવૈવિઝાર, કટ્ટાન ૨, ૨૮ જેણે વાહન, શાસ્ત્ર અને શસ્ત્રને અભ્યાસ કરેલ હોય, જે લડાઈમાં જીત મેળવતા હોય, જે સ્વામીભક્ત હોય અને જેણે પરિશ્રમ ઉપર વિજય મેળવ્યું હોય એવા સેનાપતિને (પિતાના-રાજાના ) ભલા માટે રાખવું જોઈએ. ૨૦. સુભટની પ્રશંસા:-- भग्ने राजबले परेण बलिनाक्रान्ते रणप्राङ्गणे,
धीरः कोऽपि निवर्तते यदि ततो धन्या प्रमूम्तस्य तु । एकैकस्य महाकतोः प्रतिपदं यस्य प्रशस्तं फलं, भीतत्राणफलातिरेकमहिमा लोके भवेदम्य वा ।। २१ ।।
काव्यमाला, गुच्छ १३-जननीतिशतक. प्रलो. १५. બળવાન શત્રએ રાજસૈન્યને નાશ કર્યો હોય અને રણમેદાનને ઘેરી લીધું હોય તેવે વખતે જે કોઈ ધીર પુરુષ ( જય પામીને ) પાછા ફરે તે તેની માતાને ધન્ય છે; કારણ કે તે ધીર સુભટએક એક પગલે એક એક મહાયજ્ઞનું