________________
(८४६ )
. सुमारित-५३-२त्ना३२
सत्यं दानं तपः शौचमानृशंस्यं दमो घृणा । दृश्यन्ते यत्र विपेन्द्र (राजेन्द्र), स ब्राह्म(ण) इति स्मृतः ॥१४॥
महाभारत शन्तिपर्व, अ०४१, श्लो० ३१. है शरेद्र ! नामां सत्य, हान, त५, शोय, मरता, ઇંદ્રિયદમન અને દયાઃ આ સર્વ જોવામાં આવતા હોય તે मामय उपाय छे. १४.
जितेन्द्रियो धर्मपरः, स्वाध्यायनिरतः शुचिः। कामक्रोधो वशे यस्य, तं देवा ब्राह्मणं विदुः ।। १५ ।।
महाभारत, शान्तिपर्व, अ० ४७, प्रलो० ३०. જેણે ઇંદ્રિયનો જય કર્યો હોય, જે ધર્મમાં તત્પર હોય, જે સ્વાધ્યાયમાં રક્ત હોય, જે પવિત્ર હોય અને કામ તથા ક્રોધ જેને આધીન હોય તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. ૧૫.
स्वकर्मनिरता नित्यं, ब्राह्मणा विजितेन्द्रियाः । दानाध्ययनशीलाच, संयताश्च परिग्रहे ।। १६ ॥
आह्निकसूत्रावली, श्लो० ८२. જે નિરંતર સ્વકર્મમાં તત્પર હોય, ઇંદ્રિયેને વશ રાખનારા હોય, દાન અને અધ્યયનના સ્વભાવવાળા હોય, તથા પરિગ્રહને વિષે નિયમવાળા હોય તે બ્રાહ્મણ કહેવાય છે. ૧૬.
सत्यं दानं तपोद्रोहमानृशंस्यं क्षमा घृणा । तपश्च दृश्यते यत्र, स ब्राह्मण इति स्मृतः ॥ १७ ॥
स्मृतिचन्द्रिका, पृ० १५८ *