________________
( ८४४ ) सुभाषित-प-रत्ना४२
यदा सर्वपरद्रव्यं, पथि वा यदि वा गृहे । अदत्तं नैव गृह्णाति, द्वितीयं ब्राह्मणलक्षणम् ॥ ७ ॥
भागवत, स्कन्ध ८, अ० २४, श्लो० १७. માગ માં કે ઘરમાં રહેલું સર્વ પ્રકારનું પરધન તેના ધણીના આપ્યા વિના ન જ ગ્રહણ કરવું, તે બીજું બ્રાહ્મनु दक्ष छ. ७.
देव-मनुष्य-नारीणां, तियग्योनिगतेष्वपि । मैथुनं हि सदा त्यक्तं, चतुर्थ ब्राह्मणलक्षणम् ॥ ८ ॥
____ महाभारत, उत्तरार्थ, अ. १२, श्लो० १३. દેવ અને મનુષ્યની સ્ત્રીનું તથા તિર્યંચની નિમાં રહેલી સ્ત્રીઓનું મૈિથુન જેણે સદા ત્યાગ કર્યું છે, તે એવું બ્રાહ્મણનું લક્ષણ જાણવું. ૮.
त्यक्त्वा कुटुम्बवासं तु, निर्ममा निष्परिग्रहः । युक्तश्चरति निःसङ्गः, पञ्चमं ब्रह्मलक्षणम् ॥ ९ ॥
__ भागवत, स्कन्ध ११, अ० १९, श्लो० ३०. જે કુટુંબને વાસ તજીને મમતા રહિત હોય, પરિગ્રહ રહિત હોય, યોગ્ય આચારથી યુક્ત હોય અને સંગ રહિત વિચરતે હોય, (ते प्रमने-माने पामेछ. )मा पांय प्रहनु सक्ष . ६.
शौचाचारे स्थितः सम्यक् विघंसाशी गुरुप्रियः । नित्यं व्रती सत्यपरः, स वै ब्राह्मण उच्यते ॥ १० ॥
भागवत, स्कन्ध ३, अ० २८, श्लो० ४१. १ विघसो यज्ञशेषः, अतिथिप्रभृतिभिर्भुक्तशेष: