________________
ब्राह्मण ( ४ )
બ્રાહ્મણનું લક્ષણઃ—
यस्य प्रज्ञा जगल्लोकहितानुशासनोज्ज्वला । सैव द्विजव विज्ञो वेदधर्मस्थितो द्विजः ॥ १ ॥
गृह्यसूत्र, अ० ९, लो० १७
જેની બુદ્ધિ જગતના જીવાનુ... જેમ કલ્યાણ થાય તેમ શિક્ષણ આપવામાં જ ઉજજવલ છે તે જ વિદ્વાન વેદ-ધર્મમાં स्थित ब्राह्मणु छे. १.
अकुकर्मा सषट्कर्मा, शूद्रान्नादिविवर्जकः ।
ब्रह्मसूत्री द्विजो भट्टो गृहस्थाश्रमसंस्थितः ॥ २ ॥ विवेकविलास, उल्लास ८, ० २६२.
કોઈ પણ પ્રકારનું અપકૃત્ય નહિ કરવાવાળે, પેાતાનાં ( અધ્યાપન વગેરે) છ કર્મો કરવાવાળા, શૂદ્રનું અન્ન વગેરે नहि सेवावाणी, ब्रह्मसूत्र (४नोह) पडेरवावाणी, गृहસ્થાશ્રમમાં રહેતા એવા પ્રકારના બ્રાહ્મણ ભટ્ટ કહેવાય છે. ૨.
येन संरक्षितं नित्यं शीलं संयमसंवृतम् ।
,
स एव ब्राह्मणः शुद्धः, श्रोत्रियो वेदवान् यतिः ॥ ३ ॥
गृह्यसूत्र, अ०९, श्लो० १४.