________________
( ૮૪૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
જ્યાં સામવડે-શાંતિના વચનવડે જ કાર્યસિદ્ધિ થતી હોય ત્યાં પંડિત પુરુષે દંડનીતિને ઉપયોગ કરવે નહીં. જે સાકર ખાવાથી પિત્તની શાંતિ થતી હોય તે પટેલ નામના ઔષધનું શું કામ છે ? કાંઈ જ નહીં. ૨૭. પહેલાં સામનો પ્રયોગ सामैव हि प्रयोक्तव्यमादौ कार्य विजानता । सामसिद्धानि कार्याणि, विक्रियां यान्ति न क्वचित् ॥२८॥
કાર્યને જાણનારા(મંત્રી)એ પ્રથમ સામ-સમજુતી–ને જ પ્રગ-ઉપયોગ કરો એગ્ય છે, કેમકે સમજુતીથી સિદ્ધ થયેલાં કાર્યો કઈ પણ વખત વિકાર પામતાં નથી. ૨૮. દંડ કેને કરે – परद्रव्यादिहरणं, परदाराभिमर्शनम् । यः कुर्यात्तु बलात्तस्य, हस्तच्छेदः प्रकीर्तितः ।। २९ ।। यो गच्छेत्परदारांस्तु, बलात्कामाच्च वा नरः । सर्वस्वहरणं कृत्वा, लिङ्गच्छेदं च दापयेत् ॥ ३० ॥
વૃદ્ધારીતરસ્કૃતિ, થાય ૭, ૨૦–૨૦૨. જે પરદ્રવ્યનું હરણ કરે અથવા પરસ્ત્રીને બલાત્કારથી સ્પર્શ કરે તેના હાથ છેદવા જોઈએ એમ કહ્યું છે. જે પુરુષ બળથી કે કામની ઈચ્છાથી પરસ્ત્રી પ્રત્યે ગમન કરે છે, તેના સર્વ ધનનું (માલમીકતનું) હરણ કરીને તેના લિંગને છેદ કરાવ. ૨૯, ૩૦.