________________
બાહ્મણ
( ૮૪૫ ) જે સમ્યક પ્રકારે શૌચ આચારમાં રહેલું હોય, જે યશેષને તથા અતિથિ વગેરેના ભેજન કર્યા પછીના ભેજનને ખાતો હોય, જે ગુરુને પ્રિય હોય, અને જે સત્યમાં તત્પર હોય તે બ્રાહ્મણ કહેવાય છે. ૧૦.
क्षमा दान दमो ध्यानं, सत्यं शौचं धृतिघृणा । ज्ञान-विज्ञानमास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् ॥ ११ ॥
| પૃવારથ, ૩૦ ૩, ૦ ૨૨. ક્ષમા, દાન, ઇદ્રિયદમન, ધ્યાન, સત્ય, શૌચ, ધૈર્ય, દયા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિક્ય, એ બ્રાહ્મણનું લક્ષણ છે. ૧૧.
अहिंसा सत्यमस्तेय, ब्रह्मचर्यापरिग्रही ( हौ)। कामक्रोधनिवृत्तस्तु, ब्राह्मणः स युधिष्ठिर ! ॥ १२ ॥
મામાત, રાન્તિા, ૦ ૨૧, ૦ ૬૮. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતને જે પાળનાર તથા કામ-ક્રોધથી નિવૃત્ત થયેલ હોય તે હે યુધિષ્ઠિર ! બ્રાહ્મણ છે. ૧૨.
यस्य चात्मसमो लोको धर्मज्ञस्य मनस्विनः । स्वयं धर्मेण चरति, तं देवा ब्राह्मणं विदुः ॥ १३ ॥
મહામાત, રાત્તિપર્વ, ઝ૦ ક૭, ૭ર૧. ધર્મને જાણનાર તથા ઉત્તમ મનવાળા જેને પિતાના આત્મા સમાન સર્વ લોક–પ્રાણ હોય, અને જે પિતે ધર્મનું આચરણ કરતું હોય તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. ૧૩.