Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૦૫
છે
છે કરવામાં જ સ્વદ્રવ્ય નહિ [અરેરેરે) સ્વદ્રવ્યથી જિનપૂજાદિ કરવામાં જ તેની ભાવના
જાગતી નથી એ શું પ્રશંસા પાત્ર કહેવાય? છતાં શકિતસંપન શ્રાવકની આવી વિચિત્રછે તાને અતિવિચિત્ર બચાવ આ પણ આ લેખક પંન્યાસજી કરે ! ! ! અરેરેરે.
પ્રય પાઠશાળામાં ભણતા બાળકે, બાલિકાઓ વગેરે માટે જરૂરી ! * પુસ્તકો આ [જ્ઞાન] ખાતેથી લાવી શકાય નહિ, તે પુસ્તકની વ્યવસ્થા છે છે તેમના વાલીઓએ કરવી જોઇએ, પાઠશાળાના પંડિતોને પગાર વગેરે પણ જ આમાંથી આપી શકાય નહિ” (પૃ-૨૫) લેખકની આ વાત ઉપર વિશેષ
- કારના
જજ
ઉ૦ જ્ઞાનદ્રવ્યમાંથી સમ્યગ જ્ઞાનનાં ય પુસ્તક શ્રાવક-શ્રાવિકા (પાઠશાળાનાં બાળકે) છે 8 માટે લાવી ન શકાય. પાઠશાળામાં શ્રાવક-શ્રાવિકાને ભણાવનાર જેન કે જેનેતર પંડિતને
ય જ્ઞાનખાતામાંથી પગાર ન અપાય. પાઠશાળાનાં પુસ્તક વગેરે, શ્રાવક-શ્રાવિકાની સમ્યગુ. જ્ઞાનની ય સામગ્રી મૂકવા માટેના કબાટ ગાન ખાતામાંથી ન લવાય (સાધુ-સાધવીજીએ પરિગ્રહનો સવ થા ત્યાગ કર્યો છે, માટે માત્ર તેમના જ ઉપયોગ માટેનાં પુસ્તક જ્ઞાન. ખાતામાંથી લેવાય, માત્ર તેમને જ ભણાવનાર જૈનેતર પંડિતને જ્ઞાનખાતામાંથી પગાર
અપાય, સાધુ-સાધ્વીની, પુસ્તક વગેરે માત્ર જ્ઞાનની સામગ્રી મૂકવા માટેના કબાટ વગેરે 1 જ્ઞાન ખાતામાંથી લેવાય, એકંદરે સાધુ-સાદવીજીની જ્ઞાન-સાધના માટેની બધી સામગ્રી જ્ઞાનદ્રવ્યમાંથી લાવી શકાય.) સમ્યજ્ઞાનની ય સામગ્રી શ્રાવક-શ્રાવિકાએ તે, સ્વદ્રવ્યથી અથવા સાતક્ષે સાધારણના દ્રવ્યથી જ લાવવી જોઈએ. કેઈ દાતાએ પાઠશાળા માટે કે છે સમ્યગ જ્ઞાનના અધ્યયન-અધ્યાપન માટે ખાસ દાન આપ્યું હોય તે તેમાંથી ચતુર્વિધ 8 શ્રી સંઘની સંયગજ્ઞાનની સાધના માટેની બધી જ સામગ્રી લાવી શકાય છે. આ રીતના છે દાતાએ આપેલ જ્ઞ દ્રશ્યમાં અને ઉપર જણાવેલ સાતક્ષેત્રમાંના જ્ઞાનદ્રયમાં ફેર છે. શાસના પાના ઉપર વાસક્ષેપથી પૂજન કરવાપૂર્વક મુકાયેલ દ્રવ્ય, તે શાસ્ત્રની ભકિત- 4 સ્વરૂપે આવેલું દ્રવ્ય છે.
આ જ્ઞાનદ્રવ્ય શ્રાવકે અર્પણ કરી દીધું છે. હવે એ દ્રય ઉપર (તે જ શાસ્ત્ર છે. ભણવા-ભણાવવાની સામગ્રી લાવવા પૂરત ય) અધિકાર શ્રાવકને રહેતું નથી. અપરિરહી સાધુ-સાધ્વીજી જ એ દ્રવ્યથી જ્ઞાનની સામગ્રી મેળવવાના અધિકારી રહે છે. શ્રાવક છે જે કઈ ઘર્મશાસ્ત્રના અધ્યયન-અધ્યાપન માટે-શાસ્ત્રમકિત માટે દાન આપે તેને ઉપગ છે શ્રાવક-શ્રાવિકા સહિત ચતુર્વિધ શ્રી સંઘ કરી શકે છે. આને પણ, જ્ઞાનની ભકિત માટે| નું દ્રવ્ય-એ અર્થમાં જ્ઞાનદ્રવ્ય કહી શકાય, પરતું ભકિત સ્વરૂપે આવેલા જ્ઞાનદ્રયથી ?