________________
૧૮].
- દેશના મહિમા દર્શન વિરતિને, જેમાં ૭ થી ૮ ભવે મોક્ષ. ૭—૮ ભવ મેક્ષે જવામાં બાકી હોય ત્યારે દેશવિરતિના માપ પથ્થર, આઠ ભવમાં જ, જેની પરંપરા આરાધનામાં જ હોય તે તેને આઠ ભવ. સાધુપણું મળે તે આરાધનાવાળાને ત્રણ જ ભવ. વીતરાગપણું મળે છે તે જ ભવ. સર્વજ્ઞપણું મળે તે કોડ પૂરવથી વધારે આંતરું ન હોય. આયોગપણું આવ્યું હોય તે પાંચ હસ્તાક્ષર જેટલે કાળ. એ માપ પથ્થર પર નજર કરીએ તે જાણકાર-મુસાફર બનીએ. એ સમ્યકત્વને માપપથ્થર. માપ મેક્ષના માર્ગમાં શાસ્ત્રકારોએ કાઢવ્યો છે. એનું જ નામ સમ્યક્ત્વ. એ જ માપ પથ્થર. એ જ સ્થળે સમ્યકત્વ. તે કોઈનું દીધેલું, લીધેલું, નથી, તેમજ કેઈથી કહેલું, ચેરેલું, હરાયલું થઈ જતું નથી.
આપણે કેઈને સમકિતી, મિથ્યાત્વી કહીએ તે લવારે છે તે દેવા લેવાથી આવવાવાળી ચીજ નથી. પરિણતિ એ આવવાવાળી ચીજ છે. આત્મિક અરૂપી ગુણ છે, તે માટે જણાવ્યું. સંસારની દુઃખરૂપતા -દુઃખફળતા, દુઃખઅનુબંધીતા સમજે, તે દરદને ટાળનાર ધર્મ ઔષધ છે. ગુરુ ધર્મઔષધના દાતા છે. તેના પ્રવર્તક દેવ છે. આ ત્રણેની પ્રતીતિ એનું નામ જ સમકિત. દિગબરેને ગરાસિયા માફક ચેરી કરતાં પણ નઆવડી,
શાસ્ત્રો ને શાસ્ત્રોને ઉડાવેલ દિગંબરે કહે છે કે આગમ એકે નથી. આમ કહી તેમણે બધાં આગમે ઉથાપ્યાં, છતાં કહે કે–અમે સમકિતી ! તે પિતાને સમક્તિી હવાને દો કઈ રીતે કરે છે? ધર્મદાતાને ઉડાવનાર, ધર્મઔષધ મળ્યાને દાવ શી રીતે કરી શકે? દારૂના ઘેનમાં ચકચૂર બનેલે શું ન બોલે? માતાને બાયડી, અને બાયડીને બહેન કહી દે. દારૂના ઘેનમાં ચકચૂર બનેલ વાસ્તવિક બલવાનું શીખે ન હોય. કદાપિ વાસ્તવિક બેલી દેપણ તે ડહાપણનું વાક્ય ન બોલે, તેવાને શાસ્ત્રો નકામાં, હું કહું તે જ માને દિગંબરને કહે છે) તે તમારા આચાર્યે ગ્રંથ તૈયારકર્યા–તે આગમના આધારે કે સ્વતંત્ર કલ્પનાથી ? બારદાન પકડી રાખ્યું, માલ જવા દીધું. આગમ હતાં તે વખતે તમારા આચાર્ય ગ્રંથે કર્યા તે “ગ્રંથે પકડી રાખ્યા ને સર્વાના વચને જવા દીધાં, તિજોરી લુંટાવા દીધી, કાગળિયાંને