SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮]. - દેશના મહિમા દર્શન વિરતિને, જેમાં ૭ થી ૮ ભવે મોક્ષ. ૭—૮ ભવ મેક્ષે જવામાં બાકી હોય ત્યારે દેશવિરતિના માપ પથ્થર, આઠ ભવમાં જ, જેની પરંપરા આરાધનામાં જ હોય તે તેને આઠ ભવ. સાધુપણું મળે તે આરાધનાવાળાને ત્રણ જ ભવ. વીતરાગપણું મળે છે તે જ ભવ. સર્વજ્ઞપણું મળે તે કોડ પૂરવથી વધારે આંતરું ન હોય. આયોગપણું આવ્યું હોય તે પાંચ હસ્તાક્ષર જેટલે કાળ. એ માપ પથ્થર પર નજર કરીએ તે જાણકાર-મુસાફર બનીએ. એ સમ્યકત્વને માપપથ્થર. માપ મેક્ષના માર્ગમાં શાસ્ત્રકારોએ કાઢવ્યો છે. એનું જ નામ સમ્યક્ત્વ. એ જ માપ પથ્થર. એ જ સ્થળે સમ્યકત્વ. તે કોઈનું દીધેલું, લીધેલું, નથી, તેમજ કેઈથી કહેલું, ચેરેલું, હરાયલું થઈ જતું નથી. આપણે કેઈને સમકિતી, મિથ્યાત્વી કહીએ તે લવારે છે તે દેવા લેવાથી આવવાવાળી ચીજ નથી. પરિણતિ એ આવવાવાળી ચીજ છે. આત્મિક અરૂપી ગુણ છે, તે માટે જણાવ્યું. સંસારની દુઃખરૂપતા -દુઃખફળતા, દુઃખઅનુબંધીતા સમજે, તે દરદને ટાળનાર ધર્મ ઔષધ છે. ગુરુ ધર્મઔષધના દાતા છે. તેના પ્રવર્તક દેવ છે. આ ત્રણેની પ્રતીતિ એનું નામ જ સમકિત. દિગબરેને ગરાસિયા માફક ચેરી કરતાં પણ નઆવડી, શાસ્ત્રો ને શાસ્ત્રોને ઉડાવેલ દિગંબરે કહે છે કે આગમ એકે નથી. આમ કહી તેમણે બધાં આગમે ઉથાપ્યાં, છતાં કહે કે–અમે સમકિતી ! તે પિતાને સમક્તિી હવાને દો કઈ રીતે કરે છે? ધર્મદાતાને ઉડાવનાર, ધર્મઔષધ મળ્યાને દાવ શી રીતે કરી શકે? દારૂના ઘેનમાં ચકચૂર બનેલે શું ન બોલે? માતાને બાયડી, અને બાયડીને બહેન કહી દે. દારૂના ઘેનમાં ચકચૂર બનેલ વાસ્તવિક બલવાનું શીખે ન હોય. કદાપિ વાસ્તવિક બેલી દેપણ તે ડહાપણનું વાક્ય ન બોલે, તેવાને શાસ્ત્રો નકામાં, હું કહું તે જ માને દિગંબરને કહે છે) તે તમારા આચાર્યે ગ્રંથ તૈયારકર્યા–તે આગમના આધારે કે સ્વતંત્ર કલ્પનાથી ? બારદાન પકડી રાખ્યું, માલ જવા દીધું. આગમ હતાં તે વખતે તમારા આચાર્ય ગ્રંથે કર્યા તે “ગ્રંથે પકડી રાખ્યા ને સર્વાના વચને જવા દીધાં, તિજોરી લુંટાવા દીધી, કાગળિયાંને
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy