________________
૩૦૪
દેશના મહિમા દર્શન હિંસાદિકથી પાપ, તેની નિવૃત્તિથી ધમ, એ સવકાળ
અને ક્ષેત્રમાં સિદ્ધ ચીજ છે. જેને અને બીજાએ દેશમાં ફરક કયે રાખે? બીજાએ દેવને માનવામાં લક્ષણ શું આગળ કર્યું? ભાઈને કરે આંક લખતે હોય ને તે ૧૬૪૫=૯૫ બોલે તે આંખ ફાટી જાય. પાંચ પચીશના ફરકમાં આંખ ચડી જાય છે, પણ એ જ એમને છેકરે “એ ઈશ્વર તું એક છે. સર તે સંસાર એમ બેલે ત્યારે આંખ કેમ નથી રડતી? ૧૬૪=૮૦, નખથી શીખા સુધી પરિણમ્યું છે. ઈશ્વર પરિ– ણ નથી. બીજા મતેએ ઈશ્વરપણું રજીસ્ટર કર્યું છે. એમનાં શાસ્ત્રો, પુસ્તકે અથથી તે ઈતિ સુધી જાણી લે કે એક વખત જીવને ઇશ્વર થવું હોય તે તેના શાસ્ત્રમાં તે માટે કેઈ ઉપાય છે? ના જ કહેશો. તેમના શાસ્ત્રોમાં તેમને ઈશ્વર થવાને ચાન્સ નથી, કેવળ જૈન દર્શનમાં જ પિતાને ઈશ્વર થવાને ચાન્સ છે. અહીં ઈશ્વર, ઈશ્વરપણું રજીસ્ટર કરતું નથી.
જૈન દર્શન કહે છે કે-હું ઈશ્વર થયે છું અને તમે પણ થઈ શકે છે. લાયક જીવને ઇશ્વર થવાને અધિકાર સંપતું હોય તે જૈન દર્શન જ સેપે છે. જૈન સિવાય બીજો કેઈપણ મત ઈશ્વર થવાને અંગે છૂટ આપતા નથી. આગળ ચાલીએ. ઈશ્વરપણું જેનેએ અને અન્યોએ કયા રૂપે માન્યું તે બંનેની માન્યતામાં માત્ર ત અને ન જેટલો જ ફરક છે. - જેનોએ ઈશ્વરને બતાવનાર અને અન્યએ બનાવનાર માન્યા છે. અન્ય મતવાળાએ જગતને જેણે બનાવ્યું તે ઈશ્વર, જૈન દર્શને “જગત તે અનાદિસદ્ધ છે, તે જગતને જેણે બતાવ્યું તે ઈશ્વર. ઈશ્વરતીર્થકર થયા ન હતા, તે પહેલાં પણ પુણ્યનાં કારણથી પુણ્ય થતાં ન હતાં તેમ નહીં–તેમ પાપ વગેરે પણ હતાં જ અને થતા હતા. પણ તે વખતે દયા પાળે, હિંસા કરે તેથી પુણ્ય લાગતું ન હતું, અને હવે દયાપાલનથી પુણ્ય લાગે છે તેમ નથી. હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ કરનારને પહેલાં પણ પાપ લાગતું હતું જ અને તીથ કરે થયા પછી પણ પાપ લાગતું જ હતું.