________________
૪૨, વરાધિ
[૩૫
બંધ કરું. તેમજ બધાં જ મોક્ષ પામે.” ત્યારે તીર્થકરના જીવને ત્રીજા ભવે એ ભાવના હોય કે-હું બધાંને મોક્ષ પમાડું આ વિચારવાળું જે સમ્યકત્વ, તે વરબોધિ. એ જ્યારથી એ મહાપુરુષને પ્રાપ્ત થાય, ત્યારથી તે બીજાના ઉપકારમાં ઉદ્યમવાળા, એના હાથે ઉપકાર જ કાર્યો થતાં જાય, અપકારનાં કાર્યો બને જ નહીં.
આથી જ “પાર્થીવત પતિ એવા હેવાથી તથાપિ તમારે વર્ષ દેવતાએ કરેલા પ્રાતિહાર્યો તેમજ સમેસરણદ્વારાએ જે કર્મ ભેગવાય -જગતના ઉદ્ધાર માટે જે તીર્થંકરનામકર્મ, તે ત્યાં બંધાય. “તથાવિ ” કહી તેવું જ કર્મ કે જે કર્મ. દેવતાની પૂજાને આપવાવાળું “માતે - તે દ્વારા શાસન સ્થપાવાવાળું તીર્થંકરનામકર્મ બાંધે છે. પરેપકારમાં જ લીન હેય. પરિણામે ઉચ્ચતર જ રહે. આ ઉચ્ચ આશયવાળા પુરુષ જ્યારથી વરબધિ થાય ત્યારથી પોપકારમાં લીન હેવાથીઉચ્ચ આશયવાળા હોવાથી તીર્થકર નામકર્મ બાંધે છે. તેઓ પણ વિતરાગ થઈને દેશના દે છે.
તીર્થકરનામકર્મના કારણ તરીકે પોપકારીપણું, ફીત–ઉદાર, આશયપણુ જણાવ્યું એ જે તીર્થંકરનામકર્મ, તે ક્યાં સુધી ટકે? ટકે ત્યાં સુધી શું પોપકારનાં કાર્યો કરે છે? કેવાં કરે છે? તે અગ્રે–