________________
૪૭. ધર્મની મુખ્યતા પુણ્ય માનવું પડયું. અને ન માને તે તારી હરામખેરી સાબિત થાય છે. પિતાની પ્રાર્થનાથી, માતાના મનરથથી કે તારી ઈચ્છાથી તું આ કુળમાં આવ્યું નથી, માતાની કુક્ષિમાં રહ્યો નથી. નસીબ કે પુણ્ય વગર આવી શકાતું નથી અને તેથી જ પિતા-માતા અને પુત્ર તરીકે તું એ ત્રણે જણ પિતપોતાના પુણ્યની વિચારણું તારા જન્મ વખતે કરે છે.
પુણ્ય અને પાપ નહિ માને તે લાકડે માંકડું વળગી ગયું માનવું પડશે. એક પુત્રને જન્મતાંની સાથે કરડેને વારસે, સેંકડો કુટુંબીઓ અને લેકની ખમા ખમા અને વાહવાહ વારસામાં મળે છે,
જ્યારે ગામમાં બીજા જન્મ પામનારા પુત્રને વારસામાં દેવું, કલેશ કંકાશ અને વેરઝેર મળે છે. આ બન્ને બાજુ વિચારતાં એ નક્કી થાય છે કે પુણ્ય-પાપ વગર જગતની વ્યવસ્થાનું સ્પષ્ટીકરણ થતું જ નથી.
સાધમિક થતાં શીખ પુણ્ય-પાપ માનવું નથી, નસીબ માનવું નથી, ધર્મ માન નથી, ધર્મ કરનારાને તેડવા છે–એવાઓ પણ ધર્મ ન કરે છતાં ધમ કહેવડાવે છે. જુઓ, એક સટેડીઆએ બજારમાં રૂપિયા ખેયા. હવે રૂપિયા વલણમાં જોઈશે તે શું કહેશે ? “હું તમારે સાધર્મિક છું, માટે મને બચાવે. આ વાત સાંભળી તમે રૂપિયા દે. પાછો સટ્ટામાં જઈ તે ગૂમાવે. પણ દેનારે તપાસ કરવી જોઈએ કે તે સામાયિક, પ્રતિકમણ, પૂજા કરે છે કે નહિ? દેવ-ગુરુ-ધર્મની આરાધના એછીવત્તી કરે, પણ માન્યતા દેખી છે કે નહિ? તેવી માન્યતા ન હોય તે પછી સાધર્મિક નહિ પણ હરામખેર.
વર્તમાનકાલીન સાધુએ સાધર્મિક માટે કંઈ ઉપદેશ દેતા નથી આવું બેલનારને કહેજે કે પુણીઆ શ્રાવકના દષ્ટાન્ત સાધુઓ આપે છે. સાડાબાર કડાની કમાણીમાં સ્વામિવાત્સલ્ય રેજને ચાલુ હતે. આ તે સામાયિક, પ્રતિકમણમાં કાંકરીઓ ફેકવી છે! દેવ, ગુરુ, ધર્મને નિંદવા છે. પરંતુ પેટપેષણ કરવું હોય અને સંસારમાં આગળ વધવું હોય તે “સાધર્મિક' કહીને આગળ આવવું છે! આવા લેકે હરામખેરના ૨૫