________________
છે દેશના
વૈરાગ્ય અને પુરુષાર્થ 882888938888888888888888888888
મોટા ભાગે શિર ઝૂકાવનારા શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ભગવાન મહાવીરે હસ્તિપાલ રાજા પાસે અંત્ય સમયે જે દેશના જણાવી તે જણાવતાં ફરમાવે છે કે આ જગતમાં દરેક જીવ ઈચ્છાની પાછળ રમી રહ્યો છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય કેઈપણ જીવ ઈચ્છાની પાછળ ઘસડાઈ રહ્યા છે. એટલા જ કારણથી શાસ્ત્રકારેએ મોહગર્ભિત દુઃખને જ્ઞાનગર્ભિત દુઃખ જણાવીને ત્રણ પ્રકારના વૈરાગ્ય જણાવતાં જ્ઞાનગર્ભિતનું એ લક્ષણ રાખ્યું કે ઈચ્છાથી વિરમવું તે જ્ઞાનગર્ભિતઃ કારણ કે સામાન્ય રીતિએ ભલે પછી નાનું છેરું હોય, યુવાન કે વૃદ્ધ હોય, સ્ત્રી કે પુરુષ હય, મનુષ્ય હાય કે જાનવર હોય, દરેક પોતાને જેની ઈચ્છા થાય તેની તરફ તે દોડે છે. | કિંમતીપણું કે મામુલીપણું એ પણ ઈચ્છાને વિષય ન થાય ત્યાં સુધી વિચારાય છે. જંગલમાં કઈ તરસ્ય થયેલ હોય અને પાણીની જગતમાં કિંમત નથી એ જાણવા છતાં જ્યારે તર થાય–પાણીની ઇચ્છાવાળે થાય, તે વખતે કઈ તેને હીરા, મણિ, મેતી દે તે તેથી તેને સંતેષ થતું નથી કે જે સંતેષ તે વખતે એક લેટા પાણીથી થાય. કિંમતને અંગે ઈચ્છા રહેતી હોય તે લેટા પાણીમાં એટલે સંતેષ થાય કે જે હીરા, મોતી, રત્નથી પણ નથી થતું, તેનું કારણ એ કે તે વખતે તે પદાર્થની પિતાને જરૂર પડી છે તેમ એકને એક પદાર્થ આજે લઈએ ને કાલે વેચીએ છીએ. પદાર્થની ઇચ્છા હોય તે તે લેવા ને વેચા ન જોઈએ.
વાસ્તવિક રીતે પૈસાની એટલી કિંમત નથી પરંતુ આપણી જે વસ્તુવિષયક પદાર્થની કિંમત છે, અર્થાત્ જીવોની બળવાનમાં બળવાન