________________
૪૧૨]
દેશના મહિમા દેન
અને ઊંધી જાય તેથી જ આપણે કહીએ છીએ કે - શયત સુણે જેમ ભૂપ' તેમાં રાજાને તત્ત્વ કેટલું ? માત્ર ઊંઘવું તે છે. તેમ જે તત્ત્વ ઉપર ધ્યાન ન આપે, આગળ પાછળ રસની કથા, અની, કામની, દેશની, સ્ત્રીની કથા પર ધ્યાન રહી જાય તા તેવાને ધર્મકથા રહેતી નથી પણ તે રસકથા થઈ જાય છે. શ્રીપાલના ચિરત્રમાં નવપદ ઉપર ધ્યાન આપે તે તત્ત્વકથાના સાંભળનાર ગણાય. અને ઉપાદેય તત્ત્વ સહેજે મળી જાય માટે નવપદ્મનું વિવેચન શરૂ કર્યું.
તીકરાની દેશનાના પ્રકાશ વગર ઘેર અંધારું
રાતે અંધારુ હાય તે વખતે કાંઈ કાય કરવું હેાય ત્યાં પહેલાં દીવાની જરૂર પડે. રાત્રે ચાર આળ્યેા સાંભળે અગર મહેમાન આવ્યા સાંભળે તો પ્રથમ કાર્ય કર્યું કરે ? દીવા કરે. જેમ પ્રથમ ઉદ્યોતની જરૂર છે, તેમ તેના (દીવા) વગર ચારને કાઢવા તે અંધારુ' ઉલેચવા જેવુ છે. આ તો ચારને તમે મહેમાન જાણ્યા પછી પણું એ મહેમાન છે કે ચાર છે તે જાણવાનું સાધન કયુ ? અજવાળું. અંધારું ઘોર હાવાથી ચાર કે મહેમાનની ખખર નથી, તેમ આ જીવને પણ જ્યાંસુધી તીર્થંકર મહારાજ ન થયા, તેમણે દેશના ન દીધી, શાસન પ્રવર્તાવ્યું નહિ. ત્યાંસુધી પાસે રહેલા પુણ્ય પાપ–એ આત્મા પાસે રહેલા હતા, અને તેવી રીતે પુણ્ય, પાપના અને નિા તથા સંવરના કારણેા પાસે જ પડેલાં હતાં, ભવ ને મેાક્ષનાં કારણેા પાસે જ પડેલાં હતાં, છતાં અજ્ઞાનના અંધારામાં કંઈ સૂઝે નહિ. આ વાતમાં એક રહસ્ય ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધર્મ-અધમ તીર્થંકરોએ કર્યાં નથી. આશ્રવ, સંવર, નિરા, ભવનાં કારણેા કે મેાક્ષનાં કારણા તીથ કરાએ કર્યાં નથી. ત્યારે તે કાણે કર્યા ? તે કે તે અનાદિનાં છે.
તીથ કરે કેવળજ્ઞાન થયા પછી કાયક્રા કર્યાં હાય કે હવેથી ડિ'સા જે કરે તો તેને પાપ લાગશે, તેમ તીથંકરે કર્યું" નથી. તીથ કર પહેલાં પાપ લાગતું ન હતું તેમ છે જ નહિ. હવે હિંસા ન કરે તેને Rsિ'સાના પાપ ન લાગે તેમ તેમણે કાયદો કર્યાં નથી. તીર્થંકરના કહેવાથી,