________________
૪૨૪]
દેશના મહિમા દુશન
ભવને અંગે સહી સિક્કા થયા નથી, પણ પહેલાનાં ભવનાં વેર વિરાધા, ચારી, ક્રોધેા તે સીલ થઈ ગયાં છે. આ ભવનું પાપકૃત્ય સીલ વગરનુ છૂટુ છે. ગયા ભવનાં પાપા સીલ થઇ ગયાં છે. પણ ધમના પ્રભાવથી આ ભવનાં પાપ તાડે એમાં નવાઈ નથી, પણ લાખ્ખા ભવના સીલ સિક્કાવાળાં પાપા તેડવાની તાકાત ધમમાં છે. ધની તાકાત
“ એગદિવસ પિવા પવજઇ જઈ ન પાવઇ મુક્ કા અવસ્સ વેમાણીએ હાઈ” એક દિવસ (એટલે વધારે ન કરવુ એમ નહી') પણ આટલે કરેલા ધમ પણ તાકાતવાળા છે એમ જણાવે છે ‘વિ' શબ્દના અર્થ એ જ કે એક દિવસના પણ ધર્મ તારનાર છે. ગૃહસ્થના ધર્મ કયા ? · ખાળે ડૂચા અને દરવાજા ખૂલ્લા જે ગૃહસ્થ ખારવ્રતધારી કહેવાતા હાય તે કીડીની વિરાધના ન કરે, મ"કાડા સરખાની વિરાધના ટાળવા કુમારપાળ મહારાજાની માફક ચામડી કાપી નાંખે. તે જ મુખ્ય પત્ની છેકરાંનાં કેસ વખતે તેમને બચાવવા જાય કે શિક્ષા થવા દે ? પોતે માત્ર કાયાથી ક્રયા પાળી પણ સંબંધીઓને અ ંગે પોતે ખોટો બચાવ કરવા તૈયાર છે. પાંચસોનુ નુકશાન હાય તે પાતે જૂહૂ હું ન ખોલે પણ કરો ખાટી રકમમાં પકડાયા તે તેને બચાવવા ઊભેલે જ છે. ખાટી સાક્ષીમાં ભાઈભાંડુ સપડાયા હોય તે બચાવવા ઊભો રહે. માત્ર પેાતાના શરીરે પાતે ન કરવું. સંસારમાં જ્યાંસુધી રહેવાના ત્યાંસુધી એ ફરજ આવી પડવાની. અઢાર પાપસ્થાનકનુ રાજીનામું આપવાનુ તેનાથી બનતું નથી. પાતાની કયાંથી પોતે ન કરે તે માત્ર તેને જાળવે. પેાતાને બ્રહ્મચય હાય તો છેકરાએ સાક્ષાત્ કાય કર્યુ, દીકરાને પોલીસે પકડયેા તે તેને કેવી રીતે બચાવું ? અધિકારીને ફાડું, સાક્ષીઓ કરું,
સ'સારની જાળમાં રહેલા પાપસ્થાનક છેડે તે ખાળે ડૂચા તરીકે છે. તે નકામા નથી, કારણ કે તેને થાય છે કે:- —“ આ ખાટું થાય છે, માહને લીધે કરુ છુ.. છોકરાએ અપકૃત્ય કર્યું છે પણ કુટુંબની આખરૂને અંગે આ કરવુ ́ પડે છે.” અંદરની કપાએલી જડ ધર્મ