________________
૫૩. મમત્વ અને વિરતિ
[૪૩૫
પ્રેમ શોકમાં પરિણમ્યા વગર રહેતો નથી. એટલે પ્રેમ એટલે જ શેક. શોકને પ્રેમ ગુણ સાથે કે પુન્ય સાથે નથી. શેકનું પ્રમાણે તમારા નેહની સાથે છે. સ્નેહ કેમ શેક કરાવે છે? હજુ તમે ખોટા રૂપે કહી શકે કે અમારાં બાળબચ્ચાં પાળશે પિષશે પણ હું મરી ગયે તે અમારા સામું જોશે કણ?
આ તે શક કરે તેમાં એક બહાનું છે. ખરું જોતાં એની પર રાગ છે તે રોવડાવે છે. કૂતરીનાં કુરકુરિયાં કૂતરીને કેટલાં પાળવા પિષવાનાં? ગાયનાં વાછરડાં ગાયને પાળવા પિષવાનાં છે ! ભેંસના પાડી તેને પાળતા પિષતા નથી. તે જ્યારે તે મરતાં હશે ત્યારે તે કૂતરી, ગાય, ભેંસને કશું થતું નથી ને? તમે નજરે જોઈ શકે છે. ત્રણ દહાડા સુધી તેમનાં આંસુ સુકાતાં નથી, તેઓ ખેરાક લેતાં નથી. જાનવર બચ્ચાના વિયોગને લીધે આંસુ પાડે છે, શેક કરે છે તે એને કયું પાલન પિષણ છે? તો કેવળ તેમને મમત્વભાવ શોક કરાવે છે. શેકનું મૂળ મમત્વ છે. મારાપણાની હયાતી હોય ત્યાં શેક છે. ખરી રીતે શક કરાવનારી ચીજ મારાપણું છે. એ મારાપણુના અંગે અફસોસ કરીએ છીએ.
અસ વસ્તુને નથી, અફસ મમત્વને છે. રાજાને કુંવર પ્રત્યે ભાવ હોય તે અફસેસ. ખરી વાત કઈ થઈ? અફસોસ કરાવના શેકની જડ હોય તે મમત્વભાવ છે. તે દુનિયાદારીના મમત્વભાવથી સરવાળે શન્યતાવાળે અફસોસ થયા વગર રહેતું નથી. નિયાની
સાડીના દુનિયાની સામાન્ય વસ્તુ તરફ રાગ અફસેસ કરાવ્યા વગર રહેતે નથી તે જેને વિરતિ ઉપર રાગ હેય તે રાગવાળે દેવલોકમાં ગમે તે સરવાળે શૂન્ય દેખે તે અફસોસ થયા વગર રહે કેમ ?
લાંબા કાળ સાધુપણું ન મળ્યું તેને અફસોસ. સમ્યગદષ્ટિને વિરતિ ઉપર કે અનહદ પ્રેમ હોય ? આ દાખલો પ્રેમ જમાવવા માટે કહ્યો છે. સાગરેપમ સુધી અફસેસ ટળતું નથી, તે પ્રેમ કઈ હદને હોય? આપણે રાંડયા પછી એવું ડહાપણ આવશે. દેવકની બળતરા તે રડયા પછીનું ડહાપણ છે. એ કામ ન લાગે, પણ રાંડવા પહેલાં વિચાર કરે જઈએ.