________________
૫૩, મમત્વ અને વરતિ
[૪૩૩
ગૂમડામાં આરામ થયે તે પંચેતેની વેદના રહી. વેદનાની ચેન કયારે પડે, એક પણ ગૂમડું ન રહે ત્યારે.
વિરતિ કરે એમાં તે આત્માને ધર્મ પણ વિરતિ ન કરે તે ગૂમડાં છે, આ લક્ષ્યમાં લે તે “હાયા એટલું પુણ્ય એમ નહિ બેલાય પચ્ચીસ ગૂમડાં મટી ગયાં તે લીલાલહેર એમ નથી ગણતાં તેમ અવિરતિને અંશ રહે ત્યાંસુધી લીલાલહેર ન માને, આત્મા પર ગૂમડાં રહેલાં માને. શાસ્ત્રકાર કહે છે કે શ્રાવક આ ભવમાં તે શું પણ મરીને દેવલેક જાય ત્યાં બળતરા કરે. શ્રાવકના જીવને દેવતાપણામાં પણ બળતરા ! અરર! સાધુપણું લીધું નહિ, તપસ્યાદિક કરીને કર્મક્ષય કર્યો નહિ. આ બળતરા દેવલોકમાં જાય ત્યાં પણ કરે. દેવલોકમાં વિચાર કામ લાગતા નથી. સાગરેપમ સુધી એવી બળતરા રહે, પણ રજભાર પ્રવર્તવાનું કાર્ય થતું નથી. તે જે વખતે કાર્ય નથી થવાનું એ ચક્કસ, છતાં પણ બળતરા મટતી નથી. જેમાં કર્તા નહિ થવાનું નિશ્ચય છે. દેવતાપણામાં કંઈપણ કેઈથી થવાનું નથી, તે બળતરા શી?
ગત ન શોચ્ચે બધી મનુષ્ય જિંદગી ગઈ કાંઈ ન લેવાયું, તે શું હવે દેવતાપણામાં લેવાવાનું છે? નવકારશીનું પણ જે ત્યાં થતું હતું તે પણ અહીં થતું નથી.
હવે ગયા ભવની બળતરા શા કામની? દુનિયાદારીની દ્રષ્ટિથી નકામી બળતરા લાગે. સાગરેપમ સુધીની બળતરા નકામી લાગે છે. મનુષ્યભવ ગયે, હવે દેવતાના ભવમાં કશું બનતું નથી તે બળતરા શા કામની?
દુનિયાદારીમાં છોક કદી મરી ગયે, બાળ વિધવા સ્ત્રી રહી તમે અફસેસ કરે અગર ન કરે, રૂ અગર ન રૂપે તે પણ પેલે પાછો આવવાને છે? દુનિયા તે રેવા સરજાયેલી છે. એને તે બન્ને વખત રેવું છે. ઊભા કે આડે પગે જાય તે પણ રેવું છે. એ તે રોવા માટે જ જોડાયા છે. એમાં ફરક કેટલો? ઊભે પગે જવામાં જવાવાળા સાંભળે છે. રેવું કકળવું દેખાવમાં છે. પણ આડે પગે ગયે તેનું શું ?